ચારેબાજુ રણભૂમિ હોય ત્યાં જે કિલ્લો હોય તેને શું કહે છે ?
Anonymous Quiz
19%
દેવદુર્ગ
27%
ધનુદુર્ગ
33%
ઉદકદુર્ગ
21%
ગિરિદુર્ગ
કૃદંત : 'હર્લિનને બોલવું ગમતું નથી.'
'બોલવું'
'બોલવું'
Anonymous Quiz
31%
સામાન્યકૃદંત
46%
વર્તમાનકૃદંત
15%
ભવિષ્યકૃદંત
9%
ભૂતકૃદંત
તાજેતરમાં સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા માનસિક સ્વાસ્થ્ય પૃનર્વાસ માટે હેલ્પલાઈન શરુ કરવામાં આવી તેનું નામ શું છે ?
Anonymous Quiz
26%
ઉમંગ
40%
ઉમ્મીદ
23%
આશા
11%
કિરણ
માંડલિક મહાકાવ્યના રચયિતા નીચેનામાંથી કોણ છે ?
Anonymous Quiz
23%
કવિ હરિષેણ
31%
હર્ષવર્ધન
35%
કવિ ગંગાધર
11%
કાલિદાસ
સુપરસીડ કરાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી થાય તો તેની મુદત કેટલી રહે ?
Anonymous Quiz
25%
પાંચ વર્ષ
53%
જૂની પંચાયતની બાકી રહેલી મુદત જેટલી
19%
અઢી વર્ષ
3%
એકપણ નહિ
ગૌત્ર શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કયા વેદમાં જોવા મળે છે ?
Anonymous Quiz
17%
અથર્વવેદ
53%
ઋગ્વેદ
18%
સામવેદ
12%
યજુર્વેદ
સુરાષ્ટ્રની એકમાત્ર કઈ ખમીરવંતી છે, જ્યાં સ્ત્રીઓમાં ઘૂમટો નથી ?
Anonymous Quiz
27%
આયર
18%
રબારી
46%
મેર
9%
ભરવાડ
કૃદંત : 'પ્રજ્વલ ગોધરા આવનાર છે.'
Anonymous Quiz
12%
વર્તમાનકૃદંત
67%
ભવિષ્યકૃદંત
17%
હેત્વર્થકૃદંત
3%
ભૂતકૃદંત
તાજેતરમાં નવી શિક્ષણ નીતિ - ૨૦૨૦ ને લાગુ કરવા કયા રાજ્ય દ્વારા ટાસ્ક ફોર્સ બનાવવાની જાહેરાત કરી ?
Anonymous Quiz
44%
ગુજરાત
19%
બિહાર
27%
ઉત્તરપ્રદેશ
10%
હિમાચલપ્રદેશ
ગુજરાતી ભાષાની "આંચલો" કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો, તેના લેખક કોણ ?
Anonymous Quiz
28%
જોસેફ મેક્વાન
30%
મોહન પરમાર
27%
એસ્થર ડેવિડ
15%
પુષ્પાબહેન મહેતા
મેમરીમાંથી પ્રોસેસ રજીસ્ટરમાં તબદીલ થતી માહિતી કયા એકમમાં સંગ્રહ પામે છે ?
Anonymous Quiz
18%
Accumulator
46%
ALU
20%
Counter
15%
CU
ખરાબાની જમીનનો ઉપયોગ ગ્રામ પંચાયત કોની મંજુરીથી કરી શકે છે ?
Anonymous Quiz
23%
મામલતદાર
38%
કલેક્ટર
31%
તાલુકા વિકાસ અધિકારી
7%
જિલ્લા વિકાસ અધિકારી