વિભક્તિ :'મારે માટે આગ્રાની ટિકિટ લઇ આવો'
'આગ્રાની'
'આગ્રાની'
Anonymous Quiz
16%
સપ્તમી
39%
તૃતીયા
26%
ચતુર્થી
19%
ષષ્ઠી
નીતિ-આયોગ અનુસાર મહત્વકાંક્ષી જિલ્લાઓમાં કયો જિલ્લો પ્રથમ ક્રમાંકે છે ?
Anonymous Quiz
20%
અંબિકાપુર
35%
બિજાપુર
32%
નર્મદા
13%
ફૈઝાબાદ
'હલ્દી-કુમકુમ' ના પર્વનું વિશેષ મહત્વ કઈ મહિલાઓ માટે હોય છે ?
Anonymous Quiz
25%
ગુજરાતી
37%
મહારાષ્ટ્રીયન
27%
બંગાળી
11%
રાજસ્થાની
Slide show દરમિયાન Previous સ્લાઈડ જોવા ઉપયોગી કી કઈ ?
Anonymous Quiz
25%
UP Arrow
39%
Down Arrow
21%
Space bar
15%
Tab
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજનામાં સામાજિક અન્વેષણ કોણે કરવાનું હોય છે ?
Anonymous Quiz
18%
તાલુકા પંચાયત
31%
ગ્રામ સભા
33%
ગ્રામ પંચાયત
17%
સામાજિક ન્યાય સમિતિ
આર્ય સમાજમાં આંધી-તોફાનના દેવતા તરીકે કોની પૂજા કરવામાં આવે છે ?
Anonymous Quiz
38%
ઈન્દ્ર
41%
વાયુ
13%
મહુત
9%
પર્જન્ય
માનવશરીરની પાંચ કર્મેન્દ્રિયોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?
Anonymous Quiz
22%
મુખ
13%
પગ
18%
ઉપસ્થ
47%
ઉપરોક્ત તમામ
કૃષિ સંસ્કૃતિના સાંકેતિક દેવ તરીકે કોને ગણવામાં આવે છે ?
Anonymous Quiz
10%
ગણપતિ
41%
ઈન્દ્ર
21%
જગન્નાથ
29%
બળિયાદેવ
વિભક્તિ : પટૌડીના હૃદયમાં શ્રદ્ધા હતી કે પોતે રમી શકશે.
'પટૌડીના'
'પટૌડીના'
Anonymous Quiz
47%
કર્તા
25%
કર્મ
18%
કરણ
10%
સંપ્રદાન
કૃદંત : 'ઊગતા સૂરજને સહુ કોઈ પૂજે'
Anonymous Quiz
20%
હેત્વર્થકૃદંત
18%
ભવિષ્યકૃદંત
46%
વર્તમાનકૃદંત
15%
સંબંધકકૃદંત
દિલ્હી અલ્પસંખ્યક આયોગના ચેરમેન પદે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી ?
Anonymous Quiz
13%
ઝાકીર ખાન
37%
રાહુલ સચદેવા
41%
કમલ ત્યાગી
8%
રોહિત શર્મા
ગૃહપ્રવેશ વખતે વિધિમાં કળશમાં નીચેનામાંથી કઈ વસ્તુ નહિ હોય ?
Anonymous Quiz
12%
ચોખા
13%
સિક્કા
21%
દર્ભઘાસ
53%
મીઠું
નીચેનામાંથી કયું મેનૂ પાવરપોઇન્ટમાં નથી હોતું ?
Anonymous Quiz
16%
Tools
26%
Format
39%
Table
18%
Slide Show
ગ્રામસભા માટે કોરમ શું હોય છે ?
Anonymous Quiz
33%
કુલ સભ્યોના 10%
23%
ઓછામાં ઓછા 50
10%
કુલ સભ્યોના 20%
34%
A અને B