Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
આપણા જીવન સાથે સંકળાયેલા ચાર આશ્રમવ્યવસ્થાનું વર્ણન કયા ઉપનિષદમાં જોવા મળે છે ?
Anonymous Quiz
27%
કઠોપનિષદ
23%
કેનઉપનિષદ
40%
બૃહદારણ્ય
9%
જાબાલોપનિષદ
માનવશરીરમાં કેટલા હાડકાઓ આવેલા હોય છે ?
Anonymous Quiz
9%
210
57%
206
23%
208
11%
203
દેવોના સેનાનાયક તરીકે કયા દેવની ગણના થાય છે ?
Anonymous Quiz
25%
મહાદેવ
28%
વિષ્ણુ
20%
બ્રહ્મા
27%
ગણપતિ
ફળદ્રુપતાની દેવી તરીકે કઈ માતાને ગણવામાં આવે છે ?
Anonymous Quiz
12%
લક્ષ્મી
32%
સીતા
18%
સરસ્વતી
39%
રાંદલ
વિભક્તિ "કૂંપણોથી આખું વન પલપલી રહે છે"
Anonymous Quiz
14%
કર્મ
30%
પાંચમી
42%
કરણ
14%
અધિકરણ
કૃદંત : 'કુસંપ સામે લડવાનું છે.'
'લડવાનું'
Anonymous Quiz
21%
વર્તમાનકૃદંત
45%
વિધ્યર્થકૃદંત
28%
ભવિષ્યકૃદંત
6%
ભૂતકૃદંત
નીચેનામાંથી કયા વિંગ કમાન્ડરને 'એર એડવેન્ચર શ્રેણી' માં 'તેનજિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક પુરસ્કાર ૨૦૧૯' એનાયત કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
10%
ગજાનંદ યાદવ
61%
અભિનવ વર્ધમાન
21%
કુલદીપ વાઘેલા
8%
અમિત ત્યાગી
'દુષ્યન્તને પ્રેમ પત્ર લખતી શકુન્તલા' - આ ચિત્ર કોનું છે ?
Anonymous Quiz
20%
નંદલાલ બોઝ
34%
એમ.એફ. હુસેન
24%
જૈમિની રોય
22%
રાજા રવિ વર્મા
________ લે-આઉટ સ્લાઈડમાં ચિત્ર મુકવા ઉપયોગી છે ?
Anonymous Quiz
11%
Title
47%
Title, Content and Text
27%
Title and Text
14%
Title and Table
આદિવાસી વિસ્તારોમાં ગામની હુકૂમતમાં આવેલા હોય તેવા વન વિસ્તારમાંથી મળતી ગૌણ વન પેદાશો ક્યાં નિહિત થાય ?
Anonymous Quiz
13%
તાલુકા વિકાસ અધિકારી
44%
ગ્રામ પંચાયતનું ગામ ફંડ
15%
મામલતદારની કચેરી
28%
ઉપરોક્ત ત્રણેય
સૌપ્રથમ કયા ગ્રંથમાં સ્ત્રીઓના 'અર્ધાંગિની' તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
25%
ઐતરેય બ્રાહ્મણ
30%
શતપથ બ્રાહ્મણ
27%
ગોપથ બ્રાહ્મણ
17%
કૌશતકી બ્રાહ્મણ
દુધિયા દાંતોની સંખ્યા કેટલી છે ?
Anonymous Quiz
34%
14
28%
18
24%
20
15%
22
ગુજરાતમાં સુથારો કયા લોકમાતાને પોતાની ફોઈબા તરીકે ઓળખાવે છે ?
Anonymous Quiz
14%
શીતળા
41%
વહાણવટી
32%
રાંદલ
12%
અન્નપૂર્ણા
'ભાદરવા દેવ' તરીકે કયા દેવતાની પૂજા કરવામાં આવે છે ?
Anonymous Quiz
34%
ઈન્દ્ર
22%
ગણપતિ
25%
જગન્નાથજી
19%
નાગદેવતા
કૃદંત : 'મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ'
Anonymous Quiz
37%
વિધ્યર્થકૃદંત
18%
ભૂતકૃદંત
37%
સંબંધકકૃદંત
9%
ભવિષ્યકૃદંત
વિભક્તિ : 'ફરજાના વર્ગમાં છે.
'ફરજાના'
Anonymous Quiz
42%
કર્તા
26%
કર્મ
20%
કરણ
11%
સંપ્રદાન
તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કયા ખંડને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યો ?
Anonymous Quiz
17%
યુરોપ
48%
એશિયા
28%
આફ્રિકા
7%
અમેરિકા