Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
નિક્ષેપ, પ્રક્રિયા અને બહિર્ક્ષેપ આ ત્રણ મહત્વના શબ્દો જાહેર વહીવટના કયા અભિગમ સાથે જોડાયેલ છે ?
Anonymous Quiz
15%
પ્રશિષ્ટ
37%
માનવસંબંધ
34%
વર્તનવાદી
13%
પ્રથા અભિગમ
પૌરાણિક સમયમાં દ્વારકાના યાદવોના નિવાસસ્થાનોમાં કયું સંગીત ગવાતું હોવાના ઉલ્લેખ મળે છે ?
Anonymous Quiz
18%
શાસ્ત્રીય સંગીત
20%
ભવાઈ સંગીત
22%
નૃત્ય સંગીત
39%
છાલિક્ય સંગીત
સાણંદના મહારાજા શ્રી જસવંતસિંહજી કયા વાદ્યયંત્રમાં પ્રવિણ હતા ?
Anonymous Quiz
22%
વાયોલિનવાદક
40%
તબલાવાદક
18%
બિનવાદક
20%
પખવાજવાદક
રાજેન્દ્ર શાહ દ્વારા લિખિત પ્રસિદ્ધ પંક્તિ 'આપણા દુઃખનું કેટલું જોર' કયા કાવ્યમાંથી લેવામાં આવ્યું છે ?
Anonymous Quiz
12%
શ્રુતિ
43%
ધ્વનિ
24%
આંદોલન
21%
શાંત કોલાહલ
મોબાઈલ ફોનેમાં પેનિક બટન દ્વારા મદદ મેળવવાની યોજના શેની સાથે જોડાયેલી છે ?
Anonymous Quiz
8%
ફેસબુક
17%
વોટ્સ એપ
56%
GPS
18%
હેન્ગ આઉટ
એક સાડી સુકાતાં દસ મિનિટ લાગે છે, તો વિસ સાડી સુકાતાં કેટલો સમય લાગે ?
Anonymous Quiz
5%
100 મિનિટ
11%
20 મિનિટ
65%
10 મિનિટ
19%
200 મિનિટ
કેન્દ્ર સરકાર દ્વારા પ્રસાદ (PRASAD) યોજના અંતર્ગત નીચેનામાંથી ગુજરાતના કયા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
12%
દ્વારકા
17%
સોમનાથ
18%
અંબાજી
53%
ઉપરોક્ત તમામ
નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
Anonymous Quiz
20%
ચતુર્ભુજ
18%
ચતૂર્ભૂજ
44%
ચતુર્ભૂજ
18%
ચર્તુભુજ
વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો.રાજક્રિષ્નાએ નીચેનામાંથી કયો મહત્વનો ખ્યાલ આપ્યો ?
Anonymous Quiz
24%
હિન્દુ વિકાસ દર
30%
હિન્દુ વસ્તી દર
38%
હિન્દુ વૃદ્ધિ દર
8%
મુસ્લિમ વિકાસ દર
કચ્છના કયા રાજવીએ સૌપ્રથમ ઈ.સ. ૧૮૭૭માં મ્યુઝિયમની સ્થાપના કરી હતી ?
Anonymous Quiz
15%
રા' નવઘણ
25%
રા' રણમલ
44%
રા' ખેંગારજી
15%
રા' માંડલિક
રેતીમાં દટાયેલું સૂર્યમંદિર ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
13%
મોઢેરા
28%
કોણાર્ક
43%
કોટાય
16%
માધવપુર
કયા પંખીનું અંગ્રેજી નામ 'હુપો' છે ?
Anonymous Quiz
10%
જળમરઘી
26%
કુંજ
39%
કાબરો કલકલિયો
25%
ઘંટીટાંકણો