Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
કમ્પ્યૂટર ભાષાઓમાં કઈ પ્રોસિજરલ ભાષા છે ?
Anonymous Quiz
26%
C
38%
JAVA
11%
VB
25%
HTML
ગોવિંદભાઈને પાંચ પુત્રો છે અને દરેક ભાઈને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ?
Anonymous Quiz
17%
12
17%
7
59%
8
6%
10
કયા રાજ્યમાં ભારતનું પ્રથમ સ્નો લેપર્ડ સંરક્ષણ કેન્દ્ર વિકસિત કરવામાં આવી રહ્યું છે ?
Anonymous Quiz
36%
હિમાચલ પ્રદેશ
30%
સિક્કિમ
18%
મહારાષ્ટ્ર
16%
ઉત્તરાખંડ
Model_Answer_History.pdf
1.1 MB
કિશ્વા કેરિયર એકેડમી Dy.S.O. મેઇન્સ ટેસ્ટ સીરીઝ
Test 2:- ઇતિહાસ - મોડેલ આન્સર કી
Dy.S.O.Mains Answersheet 1.pdf
6.7 MB
કિશ્વા કેરિયર એકેડમી Dy.S.O. મેઇન્સ મોક ટેસ્ટ સીરીઝ
Test 2:- ઇતિહાસ- ONLINE CHECKED PAPER
Dy.S.O.Mains Answersheet 2.pdf
5.6 MB
કિશ્વા કેરિયર એકેડમી Dy.S.O. મેઇન્સ મોક ટેસ્ટ સીરીઝ
Test 2:- ઇતિહાસ- ONLINE CHECKED PAPER
Dy.S.O.Mains Answersheet 3.pdf
6.9 MB
કિશ્વા કેરિયર એકેડમી Dy.S.O. મેઇન્સ મોક ટેસ્ટ સીરીઝ
Test 2:- ઇતિહાસ- ONLINE CHECKED PAPER
Dy.S.O.Mains Answersheet.pdf
6.1 MB
કિશ્વા કેરિયર એકેડમી Dy.S.O. મેઇન્સ મોક ટેસ્ટ સીરીઝ
Test 2:- ઇતિહાસ- ONLINE CHECKED PAPER
વિદેશી ચલણોમાં વિનિમય સંબંધી ગુનાની તપાસ માટે ભારતમાં કઈ સંસ્થા કાર્યરત છે ?
Anonymous Quiz
36%
FERA
27%
ED
26%
NIA
12%
NSG
'ગુજરાતની અસ્મિતા' માં રહેલ 'અસ્મિતા' શબ્દ શામાંથી લેવામાં આવ્યો છે ?
Anonymous Quiz
11%
યોગસૂત્ર
52%
ગુજરાતનો નાથ
29%
આબુરાસ
7%
મિરાતે અહમદી
જૂનાગઢનું સરસઈ ગામ કયા સંત માટે જાણીતું છે ?
Anonymous Quiz
26%
જીવણદાસ
24%
નારાયણદાસ
33%
રોહિદાસ
17%
મુક્તાનંદ સ્વામી
'દદડતી રેતીમાં ડૂબી જવાની વાત ભૂલી જા...' - કોની પ્રસિદ્ધ પંક્તિ છે ?
Anonymous Quiz
33%
આદિલ મન્સૂરી
31%
ચિનુ મોદી
23%
અજય સોની
13%
રતિલાલ બોરીસાગર
કઈ ગુજરાતી મહિલાનું નામ પર્વતારોહણ ક્ષેત્રે જાણીતું છે ?
Anonymous Quiz
14%
ચૌલા જાગીરદાસ
22%
કૃપાલી પટેલ
55%
બચેન્દ્રી પાલ
9%
કરિશ્મા પટેલ
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કુદરતી આપત્તિ સમયે ખેડૂતોને રાહત આપતી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની સ્થાને કઈ યોજના શરુ કરવામાં આવી ?
Anonymous Quiz
32%
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના
17%
કિસાન કલ્પવૃક્ષ યોજના
35%
પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના
15%
પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના
8, 25, 49, 36 કઈ સંખ્યા અન્ય ત્રણથી જુદી છે ?
Anonymous Quiz
12%
49
19%
25
58%
8
11%
36