Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
આદિવાસીઓનું અત્યંત નિરાળું વાદ્ય તાડવું કાયા પ્રકારનું વાદ્ય છે ?
Anonymous Quiz
12%
ધન
45%
તંતુ
37%
સુષિર
6%
એકપણ નહિ
કયા લોકનૃત્યને તાલરાસકનો પ્રકાર ગણવામાં આવે છે ?
Anonymous Quiz
13%
રાસ
44%
રાસડા
30%
ગરબા
13%
મંજીરા
'સદયવત્સચરિત' કોની કૃતિ છે ?
Anonymous Quiz
15%
ધર્મસૂરી
50%
શ્રીધર વ્યાસ
16%
ભીમ
18%
વિજયસેન સૂરિ
રાંધેજા ગામનો ગરબા મહોત્સવ કે જે મહાભારતકાળથી પરંપરાગત રીતે ઉજવાતો હોવાની માન્યતા છે,તે કયા દિવસથી ઉજવાય છે ?
Anonymous Quiz
22%
આસો સુદ એકમ
39%
આસો સુદ નોમ
20%
આસો સુદ ચૌદસ
18%
શરદ પૂર્ણિમા
એક્સેલમાં _________ માહિતીને સેલમાં ડાબી બાજુ ગોઠવીને દર્શાવવામાં આવે છે.
Anonymous Quiz
42%
આંકડાકીય
33%
શાબ્દિક
22%
તારીખ
3%
ચિત્ર
સર્કસની સાયકલમાં આગળનું પૈડું નાનું છે અને પાછળનું પૈડું મોટું છે તો સાયકલ ફરે ત્યારે આગળનું પૈડું પાછળના પૈડાં કરતાં ________________ફરતું હશે.
Anonymous Quiz
44%
વધુ
30%
ઓછું
22%
સરખું
5%
કહી ન શકાય
તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ - 2020 માં ઇનોવેશન એન્ડ પ્રેક્ટિસ કેટેગરીમાં દેશમાં બેસ્ટ સ્ટેટ કેપિટલનો રાષ્ટ્રીય એવોર્ડ કયા શહેરને મળ્યો ?
Anonymous Quiz
13%
અહમેદાબાદ
29%
રાયપુર
45%
ગાંધીનગર
12%
રાંચી
અલંકાર : 'મેરુ રે ડગે ને જેના મન નો ડગે રે, પાનબાઈ !'
Anonymous Quiz
22%
વ્યાજસ્તુતિ
38%
વ્યતિરેક
27%
રૂપક
12%
ઉપમા
😍 કિશ્વા કેરિયર એકેડેમી 😍

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉UPSC , GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI માટે ખૂબ જ ઉપયોગી

⚡⚡ફ્રી લેક્ચર ⚡⚡

🎊UPSC SOLUTION🎊

👇👇PAPER👇👇

📚 CSAT - Maths, Reasoning📚

✍️✍️... તારીખ ૦૪/૧૦/૨૦ ના રોજ લેવાયેલ UPSC ની સ્પર્ધાત્મક પરીક્ષા CSAT પેપર ના MATHS, REASONING પ્રશ્નોના સોલ્યુશનની એક દમ સરળ ભાષા માં સમજૂતી આપવામાં આવી છે.

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/LW53UseeJrs
ગોફ-ગૂંથણ રાસને અન્ય કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
8%
ગીદ્દી
63%
સોળંગારાસ
21%
મંડલ
8%
કેરવો