નીચેનામાંથી કયા નૃત્યમાં સાગર સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે ?
Anonymous Quiz
22%
ગોફ-ગૂંથણ
34%
મંજીરા નૃત્ય
27%
ઠાગા નૃત્ય
16%
ઠોલો રાણો
'રેવંતગિરિરાસ' કોની કૃતિ છે ?
Anonymous Quiz
25%
શાલિભદ્ર સૂરી
29%
વિનયપદ્મ સૂરી
35%
વિજયસેન સૂરી
12%
રાજશેખર સૂરી
જ્યાં પશુઓ પણ માતાજીના આશીર્વાદ મેળવે છે, એવું ભેડ માતાજીનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
21%
પોરબંદર
44%
કચ્છ
26%
અમરેલી
8%
જામનગર
માહિતીને કક્કાવારી ક્રમમાં ગોઠવવા વપરાતો sort ઓપ્શન કયા મેનુમાંથી મળે છે ?
Anonymous Quiz
24%
Insert
33%
Format
30%
Tools
13%
Data
તૃપ્તિને માને ચાર દીકરીઓ છે, જો પહેલીનું નામ પ્રથમા, બીજીનું નામ દ્રિતીયા અને ત્રીજીનું નામ તૃતીયા હોય તો ચોથીનું નામ શું હશે ?
Anonymous Quiz
33%
ચતુર્થી
48%
તૃપ્તિ
14%
કહી શકાય નહિ
5%
પ્રશ્ન ખોટો છે
દરિયાઈ ખાદ્ય પ્રદાર્થની ગુણવત્તાની ચકાસણી કરવા MPEDA દ્વારા ક્વોલિટી કંટ્રોલ લેબની સ્થાપના કયા કરવામાં આવી ?
Anonymous Quiz
35%
વેરાવળ
35%
પોરબંદર
24%
ઓખા
6%
અલંગ
અલંકાર : કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.
Anonymous Quiz
16%
વ્યતિરેક
24%
રૂપક
17%
શ્લેષ
42%
સજીવારોપણ
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍
✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅
👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.
⚡⚡ફ્રી લેક્ચર : સામાન્ય વિજ્ઞાન⚡⚡
📚 પાચનતંત્ર (ભાગ-2) 📚
✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.
✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/8HsB2f7JBM4
✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅
👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.
⚡⚡ફ્રી લેક્ચર : સામાન્ય વિજ્ઞાન⚡⚡
📚 પાચનતંત્ર (ભાગ-2) 📚
✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.
✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/8HsB2f7JBM4
YouTube
સામાન્ય વિજ્ઞાન | પાચનતંત્ર ભાગ-2 (GUJARATI)
KISWA CAREER ACADEMYGANDHINAGARMO. NO. 72268 50500JOIN US ON TELEGRAM :https://t.me/Kiswa_Official_Gandhinagarસામાન્ય વિજ્ઞાન | પાચનતંત્ર ભાગ-2 (GUJARATI)#Te...
ગુજરાત પંચાયત ધારા-૧૯૬૧ નો અમલ કાયા જિલ્લામાં મોડો થયો હતો ?
Anonymous Quiz
16%
કચ્છ
26%
ડાંગ
46%
કચ્છ અને ડાંગ
12%
કચ્છ અને જામનગર
કયા પ્રદેશની કારડીયા રાજપૂત સ્ત્રીઓ માથે સાત બેડાની હેલ લઈ ફરતી ફરતી હીંચ લે છે ?
Anonymous Quiz
19%
વેરાવળ
54%
કોડીનાર
22%
ઓખા
5%
બોટાદ
આફ્રિકાથી આવેલ સીદીઓ કઈ વિદેશી પ્રજા સાથે આવ્યા હતા ?
Anonymous Quiz
8%
અંગ્રેજ
36%
ડચ
26%
ફ્રેન્ચ
30%
પોર્ટુગીઝ
નરસિંહ મેહતાના પદોને કયા નામે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
14%
કથાત્મક પદો
15%
વિશ્લેષાત્મક પદો
62%
આત્મચરિત્રાત્મક પદો
9%
વ્યથાત્મક પદો
કેન્દ્ર સરકારે લોકપાલ વિધેયક તૈયાર કરવા જે સમિતિ રચી તેના અધ્યક્ષ કોણ છે ?
Anonymous Quiz
28%
એમ.વી.માથુર
26%
એલ.કે.અડવાણી
32%
કે.એમ. ચંદ્રશેખર
13%
જી.કે.ચંદ્રા
તાજેતરમાં કોના દ્વારા રોજગાર માટેની કોરમો એપ ભારતમાં લોન્ચ કરવામાં આવી ?
Anonymous Quiz
28%
માઈક્રોસોફ્ટ
24%
ફેસબુક
42%
ગુગલ
6%
ટ્વિટર