ગુજરાતમાં જિલ્લા આયોજન સમિતિઓની રચના માટેનો કાયદો ક્યારે ઘડાયો ?
Anonymous Quiz
22%
2010
38%
2008
27%
2009
13%
2007
શ્રીકૃષ્ણનો સૃપ્રસિદ્ધ શંખ કયો છે ?
Anonymous Quiz
43%
પાંચજન્ય
21%
અનંતવિજય
23%
દેવદત્ત
12%
મણિપુષ્પ
શિયાળા કરતાં ઉનાળામાં વધારે માછલીઓ મારી જાય છે, કારણ કે ..?
Anonymous Quiz
6%
ખાવાની ઉણપ ઊભી થાય
5%
રોગ વધારે ફેલાય
48%
ઓક્સિજનની કમી ઊભી થાય
42%
તાપમાન વધી જાય
એક્સેલમાં નવી વર્કશીટ ઉમેરવા ઉપયોગી વિકલ્પ કયો ?
Anonymous Quiz
20%
File/ New
44%
Insert/ New
33%
Insert/ Worksheet
3%
File/ Open
તાજેતરમાં આદિજાતિ સમુદાયના આરોગ્ય અને પોષણ માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
29%
પોષણ
30%
સહાય
28%
સ્વાસ્થ્ય
13%
સંપર્ક
કિશ્વા કેરિયર એકેડેમી દ્વારા covid 19 ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ફ્રી મોક ટેસ્ટ સીરીઝ નુ આયોજન કરેલ છે .
જો આપ આપવા ઈચ્છતા હોવ તો
આપેલ નંબર પર આજે જ રજિસ્ટ્રેશન કરાવો.
ઓફિસ સમય: સવારે 10 AM - 5 PM
રજિસ્ટ્રેશન ફોન no.7226850500
👉 મોડેલ પ્રશ્નો ગુજરાતી ભાષા (DSM 1)
https://t.me/Kiswa_Official_Gandhinagar/1596
👉 પેપર ફોર્મેટ ગુજરાતી ભાષા
https://t.me/Kiswa_Official_Gandhinagar/1597
👉 ટેસ્ટ સીરીઝ ની વિશષતાઓ
~GPSC ની નવી પેપર પદ્ધતિ મુજબ
~ નિષ્ણાત ફેકલ્ટી દ્વારા મૂલ્યાંકન
~ મોડેલ આન્સર સાથે
~ experts દ્વારા સમયાંતરે કિશ્વા ની you tube ચેનલ પર માર્ગદર્શન
https://youtu.be/D-YPpX0ZHD0
Join us:- telegram:https://t.me/Kiswa_Official_Gandhinagar
જો આપ આપવા ઈચ્છતા હોવ તો
આપેલ નંબર પર આજે જ રજિસ્ટ્રેશન કરાવો.
ઓફિસ સમય: સવારે 10 AM - 5 PM
રજિસ્ટ્રેશન ફોન no.7226850500
👉 મોડેલ પ્રશ્નો ગુજરાતી ભાષા (DSM 1)
https://t.me/Kiswa_Official_Gandhinagar/1596
👉 પેપર ફોર્મેટ ગુજરાતી ભાષા
https://t.me/Kiswa_Official_Gandhinagar/1597
👉 ટેસ્ટ સીરીઝ ની વિશષતાઓ
~GPSC ની નવી પેપર પદ્ધતિ મુજબ
~ નિષ્ણાત ફેકલ્ટી દ્વારા મૂલ્યાંકન
~ મોડેલ આન્સર સાથે
~ experts દ્વારા સમયાંતરે કિશ્વા ની you tube ચેનલ પર માર્ગદર્શન
https://youtu.be/D-YPpX0ZHD0
Join us:- telegram:https://t.me/Kiswa_Official_Gandhinagar
જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ?
Anonymous Quiz
6%
કેન્દ્ર સરકાર
34%
રાજ્ય સરકાર
36%
કલેક્ટર
24%
જિલ્લા વિકાસ અધિકારી