Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
કઈ સ્ત્રીઓ પોતાના શરીર પર 13 મંજીરા બાંધીને તેર તાલ (તેરા તાલી) વગાડે છે ?
Anonymous Quiz
20%
મહારાષ્ટ્રીયન
24%
ગુજરાતણો
37%
રાજસ્થાની
19%
બંગાળી
અર્જુન પાસે કયો શંખ હતો ?
Anonymous Quiz
21%
અનંત વિજય
37%
સુઘોષ
22%
મણિપુષ્પ
20%
દેવદત
સંબંધિત સેલ ને સક્રિય કરવા ____________ કી વપરાય છે ?
Anonymous Quiz
14%
F3
37%
F2
32%
F5
17%
ESC
નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે ?
Anonymous Quiz
30%
એકર
14%
ઇંચ
28%
સેન્ટિમીટર
28%
વાર
તાજેતરમાં મેઘાલયના રાજ્યપાલ તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે ?
Anonymous Quiz
30%
ભગતસિંહ કોશિયારી
15%
આનંદીબેન પટેલ
44%
સત્યપાલ મલિક
12%
આચાર્ય દેવવ્રત
આદિવાસીઓનું અત્યંત નિરાળું વાદ્ય તાડવું કાયા પ્રકારનું વાદ્ય છે ?
Anonymous Quiz
12%
ધન
45%
તંતુ
37%
સુષિર
6%
એકપણ નહિ
કયા લોકનૃત્યને તાલરાસકનો પ્રકાર ગણવામાં આવે છે ?
Anonymous Quiz
13%
રાસ
44%
રાસડા
30%
ગરબા
13%
મંજીરા
'સદયવત્સચરિત' કોની કૃતિ છે ?
Anonymous Quiz
15%
ધર્મસૂરી
50%
શ્રીધર વ્યાસ
16%
ભીમ
18%
વિજયસેન સૂરિ
રાંધેજા ગામનો ગરબા મહોત્સવ કે જે મહાભારતકાળથી પરંપરાગત રીતે ઉજવાતો હોવાની માન્યતા છે,તે કયા દિવસથી ઉજવાય છે ?
Anonymous Quiz
22%
આસો સુદ એકમ
39%
આસો સુદ નોમ
20%
આસો સુદ ચૌદસ
18%
શરદ પૂર્ણિમા
એક્સેલમાં _________ માહિતીને સેલમાં ડાબી બાજુ ગોઠવીને દર્શાવવામાં આવે છે.
Anonymous Quiz
42%
આંકડાકીય
33%
શાબ્દિક
22%
તારીખ
3%
ચિત્ર
સર્કસની સાયકલમાં આગળનું પૈડું નાનું છે અને પાછળનું પૈડું મોટું છે તો સાયકલ ફરે ત્યારે આગળનું પૈડું પાછળના પૈડાં કરતાં ________________ફરતું હશે.
Anonymous Quiz
44%
વધુ
30%
ઓછું
22%
સરખું
5%
કહી ન શકાય
તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ - 2020 માં ઇનોવેશન એન્ડ પ્રેક્ટિસ કેટેગરીમાં દેશમાં બેસ્ટ સ્ટેટ કેપિટલનો રાષ્ટ્રીય એવોર્ડ કયા શહેરને મળ્યો ?
Anonymous Quiz
13%
અહમેદાબાદ
29%
રાયપુર
45%
ગાંધીનગર
12%
રાંચી