Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
'અટલ ઇનોવેશન રેન્કિંગ' અંતર્ગત Top - 5 માં ગુજરાતની કઈ બે યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી છે ?
Anonymous Quiz
8%
ગુજરાત યુનિવર્સિટી
13%
GTU
11%
આણંદ એગ્રિકલચર યુનિવર્સિટી
68%
B & C બંને
અલંકાર : "કિરીટભાઈ નામના આચાર્ય છે."
Anonymous Quiz
22%
રૂપક
30%
ઉપમા
38%
શ્લેષ
10%
અનન્વય
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ગાંધીનગર 😍

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

⚡⚡ ઇન્ટરવ્યૂ સીરીઝ⚡⚡

👉STI ની જાહેરાત ક્રમાંક 80/2018-19 ફાઈનલ સિલેક્શનમાં 112th Rankમાં સફળ ઉમેદવાર...

🏅 હર્ષ દરજી🏅

✨ સફળ ઉમેદવાર પાસેથી જાણો સફળતાનો મંત્ર ✨

✨ તો આ ઇન્ટરવ્યૂ જોવાનું ચૂકશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/j59HVUSwSWY
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI,
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર ⚡⚡

📚 Geography (ભૂગોળ)📚
👉 પૃથ્વીની પ્રમુખ સ્થળાકૃતિઓ 👈

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/bfE9qtIcpiw
નગરપાલિકાઓને નિયંત્રિત કરવાની અને માર્ગદર્શન આપવાની જવાબદારી કોની છે ?
Anonymous Quiz
20%
કલેક્ટર
50%
ચીફ ઓફિસર
16%
મામલતદાર
14%
તાલુકા વિકાસ અધિકારી
નીચેનામાંથી કોને ચોઘડિયા વગાડવામાં કુશળ ગણાય છે ?
Anonymous Quiz
11%
કચ્છ
25%
કોળી
25%
લંઘા
39%
દેવીપૂજક
ઉત્તર ગુજરાતમાં કયા વાદ્યને દાયરો કે ઘેરોના તરીકે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
29%
ભૂંગળ
30%
ડફ
33%
નાગફણી
7%
મહુવર
સામાન્ય જીવનકાળ દરમિયાન મનુષ્યનું હૃદય કેટલી વાર ધડકે છે ?
Anonymous Quiz
21%
1 અબજ વખત
30%
2 અબજ વખત
35%
5 અબજ વખત
14%
3 અબજ વખત
ચિત્રકાર : પીંછી :: લેખક : ?
Anonymous Quiz
74%
કલમ
15%
પુસ્તક
7%
કાગળ
4%
નિબંધ
તાજેતરમાં 'લોક કલા એકેડમી' નું ઉદ્દગાટન કઈ IIT સંસ્થામાં કરવામાં આવ્યું ?
Anonymous Quiz
26%
IIT - મદ્રાસ
29%
IIT - ખડગપુર
20%
IIT - કાનપુર
26%
IIT - ગાંધીનગર
અલંકાર : 'અઢળક ઢળિયો રે શામળિયો'
Anonymous Quiz
30%
રૂપક
35%
વ્યતિરેક
32%
શ્લેષ
4%
v
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI,
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર ⚡⚡

📚 Geography (ભૂગોળ)📚
👉 પૃથ્વીની પ્રમુખ સ્થળાકૃતિઓ 👈

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/bfE9qtIcpiw
Dyso_Mains_Paper_2020_Test paper.pdf
444.1 KB
👉Dy.S.O મુખ્ય પરીક્ષા ટેસ્ટ સીરીઝ 👉વિષય:- ગુજરાતી (DSM -1)
dy.so mains test series Gujarati 2020 -1.pdf
617.3 KB
👉Dy.S.O મુખ્ય પરીક્ષા ટેસ્ટ સીરીઝ
👉વિષય:- ગુજરાતી (DSM -1)