Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
કિશ્વા કેરિયર એકેડેમી દ્વારા covid 19 ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ફ્રી મોક ટેસ્ટ સીરીઝ નુ આયોજન કરેલ છે .
જો આપ આપવા ઈચ્છતા હોવ તો
આપેલ નંબર પર આજે જ રજિસ્ટ્રેશન કરાવો.
ઓફિસ સમય: સવારે 10 AM - 5 PM

રજિસ્ટ્રેશન ફોન no.7226850500

👉 મોડેલ પ્રશ્નો ગુજરાતી ભાષા (DSM 1)
https://t.me/Kiswa_Official_Gandhinagar/1596

👉 પેપર ફોર્મેટ ગુજરાતી ભાષા
https://t.me/Kiswa_Official_Gandhinagar/1597



👉 ટેસ્ટ સીરીઝ ની વિશષતાઓ
~GPSC ની નવી પેપર પદ્ધતિ મુજબ
~ નિષ્ણાત ફેકલ્ટી દ્વારા મૂલ્યાંકન
~ મોડેલ આન્સર સાથે
~ experts દ્વારા સમયાંતરે કિશ્વા ની you tube ચેનલ પર માર્ગદર્શન
https://youtu.be/D-YPpX0ZHD0
Join us:- telegram:https://t.me/Kiswa_Official_Gandhinagar
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI,
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર ⚡⚡

📚 મહાગુજરાત આંદોલન (ભાગ-2) 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/Fd5Ms-NPiZY
આવશ્યક ચીજ વસ્તુ ધારા - 1995નો અમલ કોણ કરે છે ?
Anonymous Quiz
53%
જિલ્લા કલેક્ટર
24%
જિલ્લા પંચાયત
11%
તાલુકા પંચાયત
12%
મામલતદાર
તબલાને ગામડામાં અને કાઠિયાવાડમાં અનુક્રમે કયા નામે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
11%
ત્રાંસા, પટ્ટહૂ
24%
પિનાક, પિગી
52%
નરઘા, દોકડ
14%
આનક, ડાફ
નીચેનામાંથી કયા વાદ્યનો ઉલ્લેખ ઋગ્વેદમાં દંદુભિ તરીકે મળે છે ?
Anonymous Quiz
29%
નગારું
31%
મૃદંગ
30%
રાવણહથ્થો
10%
એકતારો
તંદુરસ્ત મનુષ્યના હૃદયને એકવાર ધબકવા કેટલો સમય લાગે ?
Anonymous Quiz
15%
1.4 સેકન્ડ
33%
0.5 સેકન્ડ
41%
0.8 સેકન્ડ
11%
1 સેકન્ડ
ગુજરાતમાં નીચેના પૈકી કયું સરોવર આવેલ નથી ?
Anonymous Quiz
7%
નારાયણ સરોવર
73%
ચિલ્કા સરોવર
14%
હમીરસર સરોવર
6%
સુદર્શન સરોવર
ગ્રંથાલય : સૂચિપત્ર :: હોટલ : ?
Anonymous Quiz
10%
રસોડું
22%
ભોજન
9%
ટેબલ
58%
મેનુ
તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ National Commission on Population Submitted Report મુજબ કયા વર્ષ સુધીમાં મહિલા જાતિ પ્રમાણ 945 થી વધીને 957 થઈ જશે ?
Anonymous Quiz
47%
2030
30%
2036
19%
2042
5%
2050
નીચેનામાંથી Scanner સાથે કયો શબ્દ જોડાયેલો છે ?
Anonymous Quiz
9%
Tinain
31%
Cartridge
17%
Media
43%
Laser
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI,
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર ⚡⚡

📚 મહાગુજરાત આંદોલન (ભાગ-2) 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/Fd5Ms-NPiZY
ગુજરાતમાં જિલ્લા આયોજન સમિતિઓની રચના માટેનો કાયદો ક્યારે ઘડાયો ?
Anonymous Quiz
22%
2010
38%
2008
27%
2009
13%
2007
શ્રીકૃષ્ણનો સૃપ્રસિદ્ધ શંખ કયો છે ?
Anonymous Quiz
43%
પાંચજન્ય
21%
અનંતવિજય
23%
દેવદત્ત
12%
મણિપુષ્પ
યુદ્ધનું વિજયસૂચક વાદ્ય કયા નામે ઓળખાતું ?
Anonymous Quiz
62%
રણશિંગુ
14%
પટહ
18%
જયઢક્ક
6%
પણવ