Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
અલંકાર : "જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ."
Anonymous Quiz
18%
ઉપમા
59%
ઉત્પ્રેક્ષા
17%
રૂપક
6%
વ્યતિરેક
મુલકી સેવાઓ અંગેના નિયમો ઘડવાનું કામ રાજ્ય સ્તરે કોણ કરે છે ?
Anonymous Quiz
51%
રાજ્યનું સચિવાલય
15%
મુખ્યમંત્રી
26%
રાજ્યપાલ
8%
વિધાનસભાના અધ્યક્ષ
નીચેનામાંથી કોના દ્વારા સ્વર અને સુરનો ઉદ્દગમ થયેલો ગણાય છે ?
Anonymous Quiz
21%
બ્રહ્મા
38%
નારદ
18%
વિશ્વકર્મા
23%
નટરાજ
"બાપુના પારણાં" એ કાવ્યસંગ્રહ ગાંધીજી કાવ્ય વિષયક કાવ્યોને છે તે કોણે લખ્યો ?
Anonymous Quiz
39%
ઝવેરચંદ મેઘાણી
22%
રમણલાલ દેસાઈ
18%
સ્નેહરશ્મિ
21%
મહાદેવભાઈ દેસાઈ
આદિપુરુષ તથા પ્રકૃતિ દ્વારા સૃષ્ટિની રચનાની કથા પૌરાણિક પાત્રોના માધ્યમથી કહેવામાં આવે છે, તે નૃત્ય કયું ?
Anonymous Quiz
20%
કુચીપુડી
30%
મણિપુરી નૃત્ય
32%
મોહિનીઅટ્ટમ
18%
કથકલી
ભારતમાં કઈ કંપનીએ વાણિજ્યિક હેતુ માટે ઈન્ટરનેટ સેવાની શરૂઆત કરી ?
Anonymous Quiz
56%
BSNL
8%
DSNL
32%
VSNL
4%
RTL
જો ખેતરને કોલેજ, કોલેજને મંદિર, મંદિરને બંદર અને બંદરને સમુદ્ર કહેવામાં આવી તો સરસ્વતી ક્યાં ભણે છે ?
Anonymous Quiz
8%
કોલેજ
24%
ખેતર
18%
બંદર
50%
મંદિર
તાજેતરમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત કયા વર્ષ સુધીમાં ૧૦૦% રજિસ્ટ્રેશન કરવાનું લક્ષ્ય રાખેલ છે ?
Anonymous Quiz
34%
૨૦૨૨
38%
૨૦૨૪
20%
૨૦૩૦
8%
૨૦૨૧
અલંકાર : 'ભાઈ, સ્વર્ગ એ તો સ્વર્ગ , આ મૃત્યુલોકમાં એની શી કલ્પના !'
Anonymous Quiz
13%
રૂપક
26%
ઉપમા
25%
વ્યતિરેક
36%
અનન્વય
IPC ની કઈ કલમ મુજબ જાહેર રસ્તા ઉપર બેફામપણે વાહન હંકારવું કે સવારી કરવી તે ગુનો બને છે ?
Anonymous Quiz
37%
કલમ-૨૭૯
31%
કલમ-૨૮૯
20%
કલમ-૨૯૯
12%
કલમ-૧૮૯
IPC ની કઈ કલમમાં 'દહેજમૃત્યુ' ની વ્યાખ્યા આપવામાં આવે છે ?
Anonymous Quiz
17%
કલમ-૧૬૬(B)
31%
કલમ-૩૨૬(B)
25%
કલમ-૩૭૬(B)
27%
કલમ-૩૦૪(B)
👍1