કયો અભિગમ પરંપરાગત લાઈન અને સ્ટાફ વ્યવસ્થાને અનુરૂપ છે ?
Anonymous Quiz
29%
'જેમ છે તેમ'
37%
અંતર દૂર કરવાનો
14%
જુદું રાખવાનો
20%
પૂછપરછનો
'કલ્પસૂત્ર' ના રચયિતા નીચેનામાંથી કોણ છે ?
Anonymous Quiz
22%
હેમચંદ્રાચાર્ય
42%
વરાહ મિહિર
18%
યશોભદ્રસૂરજી
18%
ભદ્રબાહુ સ્વામી
પથરીની સમસ્યાના નિવારણ માટેનું નીચે પૈકીનું કયું ઔષધ ઉત્તમ ગણાય ?
Anonymous Quiz
38%
કળથી
25%
મેથી
9%
મીઠું
28%
સરગવો
ઈન્ટરનેટની કઈ સુવિધા આપણા જાહેર સમાચારતંત્ર જેવું કાર્ય કરે છે ?
Anonymous Quiz
37%
ઈ-મેઈલ
30%
યુઝનેટ
12%
ચેટિંગ
21%
વિડીયો કોન્ફરન્સ
જો આંખને હાથ, હાથને મુખ, મુખ ને કાન, કાનને નાક અને નાક ને જીભ કહેવામાં આવે તો વ્યક્તિ શેના વડે સાંભળી શકે ?
Anonymous Quiz
5%
આંખ
18%
કાન
71%
નાક
5%
હાથ
તાજેતરના અહેવાલ મુજબ ઓર્ગેનિક ખેતી સાથે સંકળાયેલ ખેડૂતો સૌથી વધારે કયા દેશમાં છે ?
Anonymous Quiz
48%
ઈઝરાયેલ
15%
જાપાન
12%
આફ્રિકા
25%
ભારત
અલંકાર : "ગામની પાદર વીંધીને સડક પહોંચી શહેરમાં"
Anonymous Quiz
12%
રૂપક
13%
યમક
19%
અન્યોક્તિ
56%
સજીવારોપણ
ઠગાઈની વ્યાખ્યા IPCની કઈ કલમમાં આપવામાં આવી છે ?
Anonymous Quiz
12%
કલમ-406
52%
કલમ-420
31%
કલમ-415
4%
કલમ-416
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍
✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅
✍️✍... મુખ્ય પરીક્ષા વિશેષ ...✍️✍️
GPSC | DY.S.O MOCK TEST | PI | STI
📝 How to prepare for GPSC Mains ??? ✍️...
BY
DR. SHAHEZAD KAZI
👉 Lecture on YouTube 👈
☑️ તૈયારી ની રણનીતિ કેવી રીતે ઘડવી...
☑️ આદર્શ ઉત્તરની 8 શરતો સાથે...
☑️ મૂંઝવતા શબ્દો જેવા કે, આલોચના, વિવેચના, મૂલ્યાંકન, સમીક્ષા વગેરે ની સમજૂતી...
✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/D-YPpX0ZHD0

YouTube
How to prepare for GPSC Mains ? GPSC | Dy,S.O. Mock Test | P.I. | S.T.I. By Dr. Shahezad Kazi Sir
KISWA CAREER ACADEMY
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
How to prepare for GPSC Mains ? GPSC | Dy,S.O. Mock Test | P.I. | S.T.I. By Dr. Shahezad Kazi Sir
#GPSC
#DYSO
#MOCKTEST

ગુજરાતમાં સૌપ્રથમ કલેક્ટર મેન્યુઅલ ક્યારે બહાર પાડવામાં આવ્યું ?
Anonymous Quiz
24%
૨૦૦૮
29%
૨૦૧૨
36%
૨૦૦૫
12%
૨૦૦૬
કચ્છ અને સૌરાષ્ટ્રના ચારણોના દેવી વાદ્ય તરીકે કયા વાદ્યને ગણવામાં આવે છે ?
Anonymous Quiz
29%
રાવણહથ્થો
38%
સુરંદો
23%
જંતર
9%
મંજીરા
સૈફ પાલનપુરી પોતાને કોના શિષ્ય તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવે છે ?
Anonymous Quiz
15%
ઉમાશંકર જોશી
56%
હરજી લવજી દામાણી
21%
કવિ કાન્ત
7%
રામનારાયણ ત્રિપાઠી