પોળા .................... છે.
Anonymous Quiz
14%
ગાડાં ચલાવવાનો પ્રારંભ કરવાનો ઉત્સવ
27%
ડાંગીઓના નાગપૂજાનો ઉત્સવ
29%
અનાજની લણણી માટેનો ઉત્સવ
30%
જૈનમંદિરોમાં મહાવીર સ્વામીના જન્મદિવસે કરવામાં આવતા ઉત્સવ
'થ્રિ મસ્કેટીપર્સ' ના લેખક કોણ ?
Anonymous Quiz
19%
વર્ડઝ વર્થ
38%
શેક્સપિયર
38%
એલેક્ઝાન્ડર ડુમા
5%
એકપણ નહિ
Windows XP માં નીચેનામાંથી કયા અક્ષરો ફાઈલનાં નામમાં વાપરી શકાતા નથી ?
Anonymous Quiz
10%
a ,b, c, d
19%
A, B, C, D
16%
1, 2, 3, 4
55%
/, \, :, ?, ", <, >
જો ગામડાને તાલુકો, તાલુકાને જિલ્લો, જિલ્લાને રાજ્ય, રાજ્યને દેશ અને દેશને વિદેશ કહેવામાં આવે તો નીચેનામાંથી મહારાષ્ટ્ર શું છે ?
Anonymous Quiz
3%
તાલુકો
63%
દેશ
28%
રાજ્ય
6%
જિલ્લો
કયા બે સ્થળોને સબમરીન કોમ્યુનિકેશન કેબલ દ્વારા જોડવામાં આવશે ?
Anonymous Quiz
25%
કેરળ અને લક્ષદીપ
20%
ત્રિપુરા અને બાંગ્લાદેશ
46%
ચેન્નાઈ અને આંદામાન-નિકોબાર
9%
ગોવા અને મહારાષ્ટ્ર
કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ ચરોતર તરીકે ઓળખાય છે ?
Anonymous Quiz
10%
સાબરમતિ - મહી
66%
મહી - શેઢી
10%
નર્મદા - તાપી
14%
મહી - ઢાઢર
ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે ?
Anonymous Quiz
20%
સુરેન્દ્રનગર
22%
મહેસાણા
50%
સાબરકાંઠા
8%
જામનગર
સંસદમાં સત્રના સંદર્ભમાં વપરાતો 'Sine die' શબ્દનો અર્થ શું છે ?
Anonymous Quiz
5%
સત્ર બોલાવવું
33%
સત્ર સ્થગિત કરવું
19%
સત્ર વિસર્જન
43%
સત્રને અનિચ્છિત સમયકાળ માટે સ્થગિત કરવું
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન અરુણા આસફઅલી કઈ ભૂમિગત ક્રિયાકલાપનાં પ્રમુખ મહિલા સંગઠક હતાં ?
Anonymous Quiz
23%
સવિનય કાનૂનભંગ આંદોલન
27%
અસહયોગ આંદોલન
32%
ભારત છોડો આંદોલન
17%
સ્વદેશી આંદોલન
Pixel એટલે .....
Anonymous Quiz
15%
ચિત્ર દોરવા માટેનો ...
62%
ચિત્રનો સૌથી નાનો Resolvable ભાગ
8%
એક વાઈરસ
16%
Secondary memory માં સંગ્રહ પામેલું ચિત્ર
કોષના આકારને જાણવી રાખવાનું કાર્ય કોણ કરે છે ?
Anonymous Quiz
11%
કોષરસ
19%
કોષરસસ્તર
57%
કોષદિવાલ
14%
કોષકેન્દ્ર
જો આજે બુધવાર છે તો હવે પછી 51માં દિવસે કયો વાર હશે ?
Anonymous Quiz
15%
બુધવાર
27%
ગુરુવાર
51%
શુક્રવાર
8%
શનિવાર
તાજેતરમાં ભારતનાં 14માં CAG તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
Anonymous Quiz
56%
ગિરીશ ચંદ્ર મુર્મૂ
17%
મનોજ સિન્હા
16%
રાધા કૃષ્ણ માથુર
11%
પ્રદીપ કુમાર
'હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું ?' - વાક્યમાં પ્રશ્નવાચક વિશેષણ ઓળખવો.
Anonymous Quiz
10%
ખોટો નથી
69%
કેમ
12%
સિદ્ધ
8%
કરું