Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ગાંધીનગર 😍

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

⚡⚡ ઇન્ટરવ્યૂ સીરીઝ⚡⚡

👉STI ની જાહેરાત ક્રમાંક 80/2018-19 ફાઈનલ સિલેક્શનમાં 321th Rankમાં સફળ ઉમેદવાર...

🏅 શ્રદ્ધાબેન સોલંકી 🏅

✨ સફળ ઉમેદવાર પાસેથી જાણો સફળતાનો મંત્ર ✨

✨ તો આ ઇન્ટરવ્યૂ જોવાનું ચૂકશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/ai0RayGLIx8
મંત્રીમંડળની જવાબદારી ભારતમાં પહેલી જ વાર ક્યારે સ્વીકારવામાં આવી ?
Anonymous Quiz
40%
1952
29%
1958
22%
1950
10%
1956
'અડદિયા' કયા વિસ્તારના પ્રખ્યાત છે ?
Anonymous Quiz
31%
જામનગર
30%
પંચમહાલ
24%
કચ્છ
15%
બોટાદ
"વેચી રહ્યા છે ગાંધીને આજે બજારમાં ....." આ પંક્તિ કોની છે ?
Anonymous Quiz
23%
શેખાદમ આબુવાલા
40%
અરદેશર ખબરદાર
28%
શૂન્ય પાલનપુરી
9%
અબ્બાસ વાસી
"એ મરચન્ટ ઓફ વેનિશ" એ કૃતિના સર્જક કોણ છે ?
Anonymous Quiz
35%
શેક્સપિયર
38%
વર્ડ્ઝ વર્થ
16%
ચોસર
11%
ટી. એસ. ઈલિયન
પાથ લખતી વખતે બે ફોલ્ડર ને જુદા પાડવા માટે કયા ચિન્હનો ઉપયોગ કરવામાં આવે છે ?
Anonymous Quiz
20%
\
23%
:
45%
/
12%
;
તમે કોના બાપની માં ના દીકરા ?
Anonymous Quiz
12%
મામી
36%
ભાઈ
32%
ભાણો
21%
ભત્રીજા
તાજેતરમાં કયા દેશ દ્વારા ૧૫ ઓગસ્ટ ને "રાષ્ટ્રીય શોક દિવસ" તરીકે મનાવવામાં આવ્યો ?
Anonymous Quiz
21%
નેપાળ
21%
ચીન
46%
બાંગ્લાદેશ
13%
મ્યાનમાર
અલંકાર : 'શિશુ સમાન ગણી સહદેવને'
Anonymous Quiz
11%
શ્લેષ
28%
વર્ણાનુપ્રાસ
19%
વ્યતિરેક
41%
ઉપમા
ભારતીય ફોજધારી ધારાની કઈ કલમમાં બળાત્કાર પીડિતા ની મૃતઃપ્રાય સ્થિતિ માટે મોત ની શિક્ષા ની જોગવાઈ છે ?
Anonymous Quiz
22%
કલમ - ૩૭૬(D)
41%
કલમ - ૩૭૬(A)
28%
કલમ - ૩૭૬(B)
8%
કલમ - ૩૭૬(C)