Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
બંધારણની કઈ કલમને આધારે કેન્દ્ર સરકાર રાજ્યપાલની બદલી કરે છે ?
Anonymous Quiz
15%
અનુચ્છેદ - ૧૫૧
38%
અનુચ્છેદ - ૧૫૬
33%
અનુચ્છેદ - ૧૫૫
13%
અનુચ્છેદ - ૧૬૧
'જીવન' અને 'મોજ મજાહ' ફિલ્મી સામાયિક કોના દ્વારા શરુ કરવામાં આવ્યા હતા ?
Anonymous Quiz
26%
ગુણવંત આચાર્ય
36%
ચુનીલાલ શાહ
24%
ઝવેરચંદ મેઘાણી
14%
ધ્રુવ ભટ્ટ
નીચેના પૈકી કયા સરોવરમાં ૧૬ મી. ઊંચું ભગવાન બુદ્ધનું સ્ટેચ્યૂ આવેલ છે ?
Anonymous Quiz
26%
ચિલ્કા સરોવર
32%
પુષ્કર સરોવર
26%
હુસેન સરોવર
17%
દાલ સરોવર
નીચેનામાંથી કયા અક્ષરો સામાન્ય રીતે ફ્લોપી ડ્રાઈવ માટે અનામત રાખવામાં આવે છે ?
Anonymous Quiz
36%
A અથવા B
20%
C
18%
E
27%
D અથવા F
જો ઉંદર ને બિલાડી, બિલાડી ને કૂતરો, કુતરાને બકરી, બકરી ને ગધેડો અને ગધેડા ને ઘોડો કહેવામાં આવે તો નીચેનામાંથી કોણ ભસે છે ?
Anonymous Quiz
19%
બિલાડી
22%
કૂતરો
13%
ગધેડો
45%
બકરી
તાજેતરમાં કયા એક્ટમાં સુધારો કરીને ગ્રાહક સુરક્ષા એક્ટ, ૨૦૧૯ નો અમલ શરુ કરવામાં આવ્યો ?
Anonymous Quiz
25%
Consumer Protection Act, 1995
31%
Consumer Food Act, 2019
15%
Consumer Private Act, 1994
29%
Consumer Protection Act, 1986
અલંકાર : "મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે."
Anonymous Quiz
14%
વર્ણસગાઇ
21%
ઉપમા
45%
વ્યાજસ્તુતિ
20%
વ્યતિરેક
ભારતીય ફોજદારી ધારામાં કેટલા પ્રકરણો છે ?
Anonymous Quiz
42%
૨૩
27%
૨૨
24%
૨૪
7%
૨૧
ભારતીય ફોજદારી ધારા મુજબ નીચેનામાંથી કઈ કલમ માં મોતની શિક્ષા અંગે જોગવાઈ છે ?
Anonymous Quiz
51%
કલમ - 302
13%
કલમ - 132
16%
કલમ - 376 (E)
20%
આપેલ તમામ
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
36%
ક.મા. મુન્શી
23%
જવાહરલાલ નહેરુ
31%
બી.આર. આંબેડકર
10%
લાલબહાદુર શાસ્ત્રી
ગામીત આદિવાસીઓ દ્વારા ઉંદરા કાઢવાનો ઉત્સવ ક્યારે ઉજવવામાં આવે છે ?
Anonymous Quiz
19%
રવિપાકની વાવણી
32%
ખરીફ પાકની વાવણી
21%
જાયદ પાકની વાવણી
29%
અનાજની લણણી