WebSankul Civil Engineering 👷‍♂️ 🏗️
10.6K subscribers
3.96K photos
144 videos
929 files
4.05K links
For Enquiry : 72018 66333

Social Platforms :

YouTube : https://bit.ly/WebSankulCivilEngineering

Instagram : https://bit.ly/CivilEngineeringWebSankul
Download Telegram
📣 Gujarat Government Recruitment Update 2027

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સીધી ભરતી માટે વર્ષ 2033 સુધીના દસ વર્ષના ભરતી કેલેન્ડરના સંદર્ભમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

📌 ભરતી કેલેન્ડર મુજબ વર્ષ 2027માં ભરતીની મંજૂરી મળેલી જગ્યાઓ માટે સંબંધિત વિભાગોને ખાલી જગ્યાઓનાં માંગણીપત્રકો 30 નવેમ્બર 2026 સુધીમાં મોકલવા સૂચના આપવામાં આવી છે.

⚠️ નોંધ: આ પરિપત્ર ભરતીની જાહેરાત નથી, પરંતુ ખાલી જગ્યાઓનાં માંગણીપત્રકો મોકલવા અંગેની સૂચના છે.

📲 ગુજરાતની સરકારી નોકરીઓના વિશ્વસનીય અપડેટ્સ માટે Follow કરો
WebSankul Civil Engineering

#GujaratJobs #GujaratGovernment #BhartiUpdate #GovtJobs #WebSankul Civil Engineering
❤4