ગુજરાતના લાખો યુવાઓના માર્ગદર્શક, વિદ્યાર્થીઓના આદર્શ, કાર્યનિષ્ટ , વેબસંકુલના ડાયરેકટર આદરણીય શ્રી વિકાસ સરને જન્મદિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ અને ઈશ્વર આપને દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન પ્રદાન કરે તેવી શુભકામનાઓ.
𝑌𝑜𝑢𝑟 𝑑𝑒𝑑𝑖𝑐𝑎𝑡𝑖𝑜𝑛 𝑎𝑛𝑑 𝑣𝑖𝑠𝑖𝑜𝑛 ℎ𝑎𝑣𝑒 𝑡𝑟𝑎𝑛𝑠𝑓𝑜𝑟𝑚𝑒𝑑 𝑜𝑢𝑟 𝑤𝑜𝑟𝑘𝑝𝑙𝑎𝑐𝑒 𝑖𝑛 𝑎 𝑝𝑜𝑠𝑖𝑡𝑖𝑣𝑒 𝑤𝑎𝑦.
𝐵𝑒𝑠𝑡 𝑤𝑖𝑠ℎ𝑒𝑠 𝑜𝑛 𝑦𝑜𝑢𝑟 𝑏𝑖𝑟𝑡ℎ𝑑𝑎𝑦, 𝐵𝑜𝑠𝑠 !

🔆 શુભાંશુ શુક્લા ISSમાં જનાર પ્રથમ ભારતીય હશે.
✅ ભારતના અવકાશ સંશોધને એક નવા સીમાચિહ્નને સ્પર્શ કર્યો છે કારણ કે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ના મિશન પર પ્રથમ ભારતીય અવકાશયાત્રી બનવા માટે તૈયાર છે.
✅ તેમને Axiom મિશન 4 (Ax-4) માટે પાયલોટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જે 2025 ની વસંતઋતુમાં પ્રક્ષેપિત થવાના ખાનગી અવકાશ મિશન છે.
✅ ભારતના અવકાશ ઇતિહાસમાં આ એક ઐતિહાસિક ક્ષણ છે, જે 40 વર્ષ પહેલા રાકેશ શર્માની ઐતિહાસિક અવકાશ ઉડાનના વારસાને આગળ ધપાવે છે.
✅ અવકાશયાત્રીઓ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં મુસાફરી કરશે, જેને ફાલ્કન 9 રોકેટ પર લોન્ચ કરવામાં આવશે.
🌐 મિશન અવધિ: મહત્તમ 14 દિવસ.
🔆 મિશન ટીમ રચના
✅ પેગી વ્હિટસન: મિશન કમાન્ડર (ભૂતપૂર્વ NASA અવકાશયાત્રી).
✅ શુભાંશુ શુક્લા: મિશન પાઈલટ (ભારતીય વાયુસેના પાઈલટ).
✅ સ્લાવોશ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી: મિશન નિષ્ણાત (પોલેન્ડ)
✅ ટિબોર કપુ: મિશન સ્પેશિયાલિસ્ટ (હંગેરી).
🔆 શુભાંશુ શુક્લની પૃષ્ઠભૂમિ -
✓ જન્મ: 10 ઓક્ટોબર 1985, લખનૌ, ઉત્તર પ્રદેશ.
✓ 2006માં ભારતીય વાયુસેનામાં કમિશન મેળવ્યું.

નવો આવકવેરા ખરડો સંસદમાં લાવવામાં આવશે.
અત્યારે આવકવેરા અધિનિયમ, 1961 લાગું પડે છે.
નવું income tax બિલ સમજવામાં સહેલું હશે & તેનાથી કરમાં નિશ્ચિતતા આવશે & કરને લગતાં કેસોમાં ઘટાડો થશે.
નવો આવકવેરા અધિનિયમ હાલના કાયદાને સુવ્યવસ્થિત કરશે. તે કર ભરનાર & કર લેનાર બંને માટે સમજવામાં સહેલો હશે & તેમાં ધારાઓ & પ્રકરણો ઘટાડવામાં આવશે. અમુક જૂની જોગવાઈઓને દૂર કરવામાં આવશે.

☑️બજેટ મા સરકાર નું વધુ ધ્યાન વિકાસ પર....
☑️વૈશ્વિક સ્તરે તણાવ થી ગ્લોબલ ગ્રોથ પર થોડી અસર...
☑️બજેટ મા 10 પ્રકાર ની થીમ પર વધુ ધ્યાન...
☑️ગરીબ, મહિલા, યુવા, ના વિકાસ પર વધુ ધ્યાન...
☑️ગ્રામીણ વિકાસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વિકાસ માટે વધુ જોર આપવામાં આવશે.
☑️ફાઇનાન્સિયલ સેક્ટર મા વધુ રિફોર્મ લાવવામાં આવશે...
☑️100 જિલ્લા મા ધન ધાન્ય યોજના ની શરૂઆત....
☑️તુવેર, અડદ, અને મસુર દાળ માટે 6 વર્ષ નું સ્પેશિયલ મિશન...
☑️બિહાર મા મખાના બોર્ડ બનાવવામાં આવશે
☑️કેન્દ્રીય એજન્સીઓ 4 વર્ષ સુધી દાળ ની ખરીદી કરશે:
☑️શાકભાજી અને ફળ ના ઉત્પાદન માટે રાજ્યો સાથે મળી ને યોજના બનાવવામાં આવશે:
☑️મરીન સેક્ટર નો વિકાસ કરવામાં આવશે....
☑️કિસાન ક્રેડિટ કાર્ડ ની લિમિટ 5 લાખ કરવામાં આવશે....
☑️આસામ મા યુરિયા પ્લાન્ટ ની સ્થાપના કરવામાં આવશે
☑️INDIA POST ને મોટી LOGISTICS સંસ્થા બનાવવામાં આવશે...
☑️નાની કંપનીઓ માટે સ્પેશિયલ ક્રેડિટ કાર્ડ....
☑️ખાદ્ય તેલ મા આત્મનિર્ભરતા કરવા પ્રયાસ કરવામાં આવશે....
☑️ફુટવેર અને લેધર માટે ખાસ યોજના લાવવામાં આવશે....
☑️રમકડાં માટે ભારત ને ગ્લોબલ હબ બનાવવામાં આવશે....
☑️પછાત વર્ગ ની મહિલાઓ માટે ખાસ યોજના લાવવામાં આવશે....
☑️લેધર સ્કીમ થકી 22 લાખ નવા રોજગાર ઉત્પન્ન થશે.
☑️નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન ની શરૂઆત કરવામાં આવશે....
☑️અભ્યાસ મા ભારતીય ભાષાઓ ને વધુ મહત્ત્વ આપવામાં આવશે
☑️IIT ઈન્સ્ટિટ્યૂટ ની સંખ્યા વધારવામાં આવશે....
☑️5 વર્ષ મા મેડિકલ ક્ષેત્રમાં 75,000 સિટો વધારવામાં આવશે....
☑️AI માટે સ્પેશિયલ સેન્ટર ની સ્થાપના કરવામાં આવશે...
☑️નાના વર્કર માટે હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ લાવવામાં આવશે....
☑️નાના વિક્રેતાઓ માટે UPI LINKED CARD આવશે:
☑️UPI LINKED CREDIT CARD ની LIMIT 30,000 થશે:
☑️રાજ્યો ને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના વિકાસ માટે વ્યાજ મુકત રકમ આપવામાં આવશે:
☑️શહેરી વિકાસ માટે 1 લાખ કરોડ ના ફંડ ની ઘોષણા...
☑️2047 સુધી વધુ મા વધુ ન્યુક્લિયર એનર્જી ઉત્પન્ન કરવા પ્રયાસ...
☑️ન્યુક્લિયર એનર્જી માટે ખાસ સ્કીમ....
☑️શીપ બ્રેકિંગ ઉદ્યોગ માટે ખાસ યોજના.......
☑️"ઉડાન" સ્કીમ હેઠળ વધુ મા વધુ શહેરો ને જોડવામાં આવશે....
☑️બિહાર મા નવા એરપોર્ટ નું નિર્માણ કરવામાં આવશે....
☑️SWAMIH સ્કીમ હેઠળ વધુ 40,000 યુનિટ બનાવવામાં આવશે....
☑️રાજ્યો સાથે મળી ને 52 નવા પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવશે....
☑️માઇનીંગ માટે નવી પોલિસી લાવવામાં આવશે...
☑️પ્રાઈવેટ સેક્ટર મા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 20,000 કરોડ
☑️તમામ સરકારી સેકન્ડરી શાળાઓ ને બ્રોડબેન્ડ થી જોડવામાં આવશે....
☑️એક્સપોર્ટ ને પ્રોત્સાહન આપવા નવી યોજનાઓ....
☑️ભગવાન બુદ્ધ થી જોડાયેલા સ્થળ ને વિકસાવવામાં આવશે....
☑️ભારતીય લિપિઓ ના સંરક્ષણ માટે ખાસ યોજના
☑️એક્સપોર્ટ ને પ્રોત્સાહન આપવા સહેલાઈથી પૈસા મળશે....
☑️આવતા અઠવાડિયે નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ કરવામાં આવશે...
☑️ઇન્સ્યોરન્સ મા 100% FDI LIMIT થશે.
☑️RE KYC ની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે....
☑️ઇન્સ્યોરન્સ સેક્ટર મા FPI LIMIT 100% કરવામાં આવશે...
☑️36 જીવન રક્ષક દવા પર થી કસ્ટમ ડયુટી હટાવવામા આવશે....
☑️ઈલેક્ટ્રિક સમાન પર કસ્ટમ ડયુટી મા બદલાવ કરવામાં આવશે...
☑️LEAD અને ZINC પર પ્રાથમિક ડયુટી નહીં લાગે....
☑️ક્રસ્ટ લેઘર પરથી ડયુટી હટાવવામાં આવશે...
☑️સહેલાઈ સાથે નું નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવામાં આવશે....
☑️નવો ઇન્કમ ટેક્સ કાયદો સહેલો અને ટૂંકો હશે....
☑️TDS દરો ને સરળ બનાવવામાં આવશે
☑️સિનિયર સિટીઝન માટે ટેક્સ મા મોટી રાહત....
☑️"વરિષ્ઠ નાગરિકો માટે કર કપાતની મર્યાદા બમણી કરીને રૂ. 1 લાખ કરવામાં આવશે"
☑️ભાડા પર TDS ની LIMIT વધારી ને 6 લાખ કરવામાં આવી..
☑️TCS ની મોડી ચુકવણી પર કોઈ કેસ નહીં થાય....
☑️સૌથી મોટી જાહેરાત.....
☑️12 લાખ ની આવક સુધી કોઈ TAX નહીં....

🔆આર્થિક સર્વેક્ષણ 2025: જીડીપી વૃદ્ધિ દર 6.4% હોવાનો અંદાજ છે.
✓ નાણાકીય વર્ષ 2025: ભારતનો વાસ્તવિક જીડીપી 6.4% હોવાનો અંદાજ છે.
✓ નાણાકીય વર્ષ 2026: જીડીપી વૃદ્ધિ 6.3% - 6.8% ની રેન્જમાં રહેવાની સંભાવના છે.
✍ CPI આધારિત ફુગાવો: FY24 (એપ્રિલ-ડિસેમ્બર 2024) માં 5.4% થી 4.9% સુધી ઘટાડો
✍બેરોજગારી દર: 2017-18માં 6% → 2023-24માં 3.2% (PLFS રિપોર્ટ)

🔆 ભારતે 4 નવી રામસર સાઇટ્સ ઉમેર્યા, કુલ સંખ્યા 89 થઈ!
✅ જેમ જેમ વિશ્વ વિશ્વ વેટલેન્ડ્સ દિવસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે ભારત ગર્વથી આના સમાવેશની જાહેરાત કરે છે:
1.સક્કારકોટ્ટાઈ પક્ષી અભયારણ્ય, તમિલનાડુ
2.થેરથંગલ પક્ષી અભયારણ્ય, તમિલનાડુ
3.ખેચિયોપાલરી વેટલેન્ડ, સિક્કિમ
4.ઉધવા તળાવ, ઝારખંડ
✅ ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ્સ (20) સાથે તમિલનાડુ રાજ્ય બન્યું છે.

નમો સરસ્વતી યોજના
• સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ માટે વધુ વિકલ્પો અને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24માં ધોરણ 6થી 12 માટે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ અને ધોરણ 9થી 12 માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાઓ અમલીકૃત કરવામાં આવી છે.
તેની સફળતાને ધ્યાને રાખી, વર્ષ 2024-25થી ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી યોજના અંતર્ગત વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ શરૂ કરવાની જોગવાઇ કરેલ છે.
• વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અંતર્ગત દર વર્ષે ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ સ્કોલરશીપ આપવામાં આવશે, જે માટે વર્ષ 2024-25 માટે રૂ. 250 કરોડની જોગવાઇ કરવામાં આવશે.
• કોઇપણ શાળામાંથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ટકા સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર સ્કોલરશીપ મળશે -
0 ધોરણ 11 માટે વાર્ષિક રૂ. 10,000/- તેમજ ધોરણ 12 માટે વાર્ષિક રૂ.15,000/-આપવામાં આવશે.
આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિધાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષીક ૨ લાખથી વધુ ૫ લાખ થવાનો અંદાજ છે.

🏆 ભારતરત્નથી સન્માનિત વડાપ્રધાન
1⃣ જવાહરલાલ નહેરુ (1955)
2⃣ લાલબહાદુર શાસ્ત્રી (1966)
3⃣ ઇન્દિરા ગાંધી (1971)
4⃣ રાજીવ ગાંધી (1991)
5⃣ મોરારજી દેસાઈ (1991)
6⃣ ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) (1997)
7⃣ અટલબિહારી બાજપાઈ (2015)
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🏆 ભારતરત્નથી સન્માનિત રાષ્ટ્રપતિ
1⃣ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1954)
2⃣ ડો. રાજેન્દ્ર પ્રસાદ (1962)
3⃣ ડો. ઝાકીર હુસેન (1963)
4⃣ ડો. વી. વી. ગિરી (1975)
5⃣ ડો. અબ્દુલ કલામ (1997)
6⃣ પ્રણવ મુખર્જી (2019)
1⃣ જવાહરલાલ નહેરુ (1955)
2⃣ લાલબહાદુર શાસ્ત્રી (1966)
3⃣ ઇન્દિરા ગાંધી (1971)
4⃣ રાજીવ ગાંધી (1991)
5⃣ મોરારજી દેસાઈ (1991)
6⃣ ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) (1997)
7⃣ અટલબિહારી બાજપાઈ (2015)
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🏆 ભારતરત્નથી સન્માનિત રાષ્ટ્રપતિ
1⃣ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1954)
2⃣ ડો. રાજેન્દ્ર પ્રસાદ (1962)
3⃣ ડો. ઝાકીર હુસેન (1963)
4⃣ ડો. વી. વી. ગિરી (1975)
5⃣ ડો. અબ્દુલ કલામ (1997)
6⃣ પ્રણવ મુખર્જી (2019)
✨મહાનુભાવોની સમાધી સ્થળના નામ✨
(1) ચૌધરી ચરણસિંહ : કિશાન ઘાટ,
(2) લાલબહાદુર શાસ્ત્રી : વિજય ઘાટ,
(3) બાબુ જગજીવનરામ : સમતા ઘાટ,
(4) જ્ઞાની ઝૈલસિંહ : એકતા સ્થળ,
(5) ઇંદિરા ગાંધી : શકિત સ્થળ,
(6) રાજીવ ગાંધી : વીર ભૂમિ,
(7) ચીમનભાઇ પટેલ : નર્મદા ઘાટ,
(8) મોરારજીભાઈ દેસાઈ : અભય ઘાટ,
(9) મહાત્મા ગાંધી : રાજ ઘાટ,
(10) બી. આર. આંબેડકર : ચૈતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ,
(11) ગુલઝારીલાલ નંદા : નારાયણ ઘાટ,
(12) જવાહરલાલ નહેરુ : શાંતિવન,
(13) સંજય ગાંધી : શાંતિવન,
(14) શંકરદયાલ શર્મા : કર્મ ભૂમિ,
(15) ડૉ. રાજેન્દ્ર : મહાપ્રયાણ ઘટ,
(16) મહાદેવભાઈ દેસાઇ : ઓમ સમાધી.

નવું કૌશલ્ય બનાવવા માટે નો
30 For 30નો અભિગમ
જો તમે તમારા દિવસની માત્ર 30 મિનિટ જ કાઢો છો. તમે એવી આદત બનાવી શકો છો જે તમે હંમેશા બાંધવા માંગતા હોવ. સુસંગતતા આમાં મોટી ભૂમિકા ભજવે છે, માત્ર થોડા દિવસો માટે જ નહીં. તમારે તેને 30 દિવસ સુધી સીધું કરવું પડશે....
Good morning future officers💐💐

☀️ 4 નવી રામસર સાઇટ્સ:-
1.સક્કારકોટ્ટાઇ અભયારણ્ય, તમિલનાડુ
2.થેરથંગલ પક્ષી અભયારણ્ય, તમિલનાડુ
3.ખેચિયોપાલરી વેટલેન્ડ, સિક્કિમ
4.ઉધવા તળાવ, ઝારખંડ
☀️અંડર 19 મહિલા વિશ્વ કપ: ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત બન્યું ચેમ્પિયન ( બીજી વખત)
આ ટુર્નામેન્ટ ની ખાસ વાત એ હતી કે ભારતે ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી ન હતી અને બધી મેચ જીતીને ટાઇટલ જીતનાર પ્રથમ ટીમ બની હતી.
☀️વલસાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (VIMS) હોસ્પિટલનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ના હસ્તે લોકાર્પણ
☀️ક્રિકેટના મહાનાયક સચિન તેંડુલકરને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો.
તેંડુલકરને BCCIએ શનિવારે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરેલ છે.
2023માં આ સન્માન પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રી અને વિકેટકીપિંગના દિગ્ગજ ફારુખ એન્જિનિયરને આપવામાં આવ્યો હતો.
☀️તાજેતરમાં, ન્યુઝીલેન્ડના માઉન્ટ તરનાકી, જેને તરનાકી મૌંગા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને સત્તાવાર રીતે કાનૂની વ્યક્તિ તરીકે માન્યતા આપવામાં આવી હતી.
#current

🔥🔥 IMP Points 🔥🔥
📚 સામાન્ય વિજ્ઞાન.📚
✍ સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કયું છે❓
👉ફ્લોરિન
✍ સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે❓
👉સિઝિયમ
✍ સૌથી હલકું તત્વ કયું છે❓
👉હાઇડ્રોજન
✍ સૌથી હલકું ધાતુ તત્વ કયું છે❓
👉લિથીયમ
✍ સૌથી ભારે તત્વ કયું છે❓
👉કાર્બન ડાયોક્સાઇડ
✍ સૌથી ભારે ધાતુ તત્વ કયું છે❓
👉ઓસ્મિયમ
🆘 વાંચીને 👍 કરવાનું ભૂલતા નહિ
╭────────────────╮
☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯
●═════⊱◈✿◈⊰═══════●
https://t.me/websankul_bhuj_kutch
●═════⊱◈✿◈⊰═══════●
📚 સામાન્ય વિજ્ઞાન.📚
✍ સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કયું છે❓
👉ફ્લોરિન
✍ સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે❓
👉સિઝિયમ
✍ સૌથી હલકું તત્વ કયું છે❓
👉હાઇડ્રોજન
✍ સૌથી હલકું ધાતુ તત્વ કયું છે❓
👉લિથીયમ
✍ સૌથી ભારે તત્વ કયું છે❓
👉કાર્બન ડાયોક્સાઇડ
✍ સૌથી ભારે ધાતુ તત્વ કયું છે❓
👉ઓસ્મિયમ
🆘 વાંચીને 👍 કરવાનું ભૂલતા નહિ
╭────────────────╮
☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯
●═════⊱◈✿◈⊰═══════●
https://t.me/websankul_bhuj_kutch
●═════⊱◈✿◈⊰═══════●
Telegram
WebSankul Bhuj-Kutch
WebSankul Bhuj - Kutch Helpline Number : 8469211212
Forwarded from Prashant Chauhan
👮♀️ PSI & CONSTABLE 𝐎𝐅𝐅𝐋𝐈𝐍𝐄 𝐁𝐀𝐓𝐂𝐇👮♀️
─────────────────
🚨 પોલીસ ભારતીના નવા નિયમ મુજબ સંપૂર્ણ તૈયારી
⭐️ઑફલાઇન બેચની વિશેષતા ⤵️
👉ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા ઉત્તમ શિક્ષણ
👉નવી પરીક્ષા પદ્ધતિ મુજબ સંપૂર્ણ તૈયારી
👉GCERT-NCERT મુજબ આયોજન બદ્ધ મૂલ્યાંકન ટેસ્ટ
✅ વિદ્યાર્થીઓની સફળતા એ જ અમારો સંકલ્પ ✅