WebSankul Bhuj-Kutch
491 subscribers
625 photos
12 videos
49 files
157 links
WebSankul Bhuj - Kutch Helpline Number : 8469211212
Download Telegram
Forwarded from WebSankul Official
🚨 સલામ સાહેબ 🚨

🚨 PSI અને કોન્સ્ટેબલ 🚨
151 Days Planning


☑️ Day 150 : દેશી રજવાડા, આઝાદી પછીનું ગુજરાત, મુખ્યમંત્રી (Gujarat History)


➡️ PSI/Constable Planner Course અને PSI/Constable Smart Course માંથી Gujarat History કરવા માટે ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન : http://bit.ly/WebSankulApp

➡️ PSI/Constable Live Course દ્વારા Gujarat History કરવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

ફ્રી ટેસ્ટ આપવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

ટેસ્ટનું લાઈવ સોલ્યુશન, તમારા ડાઉટ સોલ્વીંગ તથા Fastrack રિવિઝન માટે આપેલ લિન્કને Notify Me કરી દો અત્યારથી જ, ક્યાંક જોવાનું ચૂકાય ના જાય... ⤵️

➡️ https://youtube.com/live/muhsfscn0t8?feature=share

      🌟 વેબસંકુ 🌟
વિદ્યાર્થીઓની સૌથી વધુ વિશ્વાસપાત્ર સંસ્થા
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
પ્રવાસી ભારતીય દિવસ
💐 ઈન્ટરનેશનલ ફ્લાવર શો 💐

🔸 અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શોનું દુનિયાભરમાં નામ ગુંજ્યું.

🔸 અમદાવાદમાં સાબરમતી કિનારે AMC દ્વારા આયોજિત ફ્લાવર શો 2025 માં મુકાયેલા ફ્લાવર બુકેને મળ્યું 'ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ'માં સ્થાન.

🔸 10.24 મીટરની હાઈટ અને 10.84 મીટરની ત્રિજ્યા સાથે 'વર્લ્ડ લાર્જેસ્ટ ફલાવર બુકે' બન્યું.
☀️  Govt. launches 'Panchayat Se Parliament 2.0' for women

સરકારે મહિલાઓ માટે 'પંચાયત સે સંસદ 2.0' શરૂ કર્યું

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સોમવારે "પંચાયત સે સંસદ 2.0"નું ઉદ્ઘાટન કરશે, જે આદિવાસી પ્રતિષ્ઠા બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે પંચાયતી રાજ સંસ્થાઓના 500 થી વધુ મહિલા પ્રતિનિધિઓને બંધારણ અને સંસદીય પ્રક્રિયાઓ વિશે સમજ આપવાનો પ્રયાસ કરે છે. આ કાર્યક્રમમાં વર્કશોપ અને સત્રો, નવા સંસદ ભવન, પ્રધાનમંત્રી સંગ્રહાલય અને રાષ્ટ્રપતિ ભવનની માર્ગદર્શિત મુલાકાત, સહભાગીઓ માટે ભારતની કાયદાકીય પ્રક્રિયા અને લોકશાહી સંસ્થાઓની કામગીરીની ઊંડી સમજણ પ્રદાન કરવામાં આવશે.


☀️કેન્દ્ર સરકારની નેશનલ સ્ટેટેસ્ટિક ઓફિસ (NSO) એ તાજેતરમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન દેશના અર્થતંત્રના વૃદ્ધિ દર સાથે જોડાયેલ પોતાનું પ્રથમ અગ્રીમ અનુમાન જાહેર કર્યું હતું.

NSO અનુસાર નાણાકીય વર્ષ 2024-25માં દેશનો જીડીપી વૃદ્ધિ દર ચાર વર્ષના નીચા સ્તર પર 6.4% રહી શકે છે.


☀️7 જાન્યુઆરી, 2025 ના રોજ, નેપાળ સરહદ નજીક તિબેટીયન પ્રદેશમાં ૭.૧ તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

ભૂકંપનું કેન્દ્રબિંદુ માઉન્ટ એવરેસ્ટથી આશરે ૮૦ કિમી ઉત્તરમાં હતું, જે સપાટીથી ૧૦ કિમી નીચે સ્થિત હતું. સાંજ સુધીમાં, અહેવાલો દર્શાવે છે કે ચીનમાં ઓછામાં ઓછા ૯૫ લોકોના મોત અને ૧૩૦ થી વધુ ઘાયલ થયા છે, જેમાં મિલકતને વ્યાપક નુકસાન થયું છે. કાઠમંડુ અને કોલકાતા સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઘટના હિમાલય ક્ષેત્રમાં ભૂકંપની પ્રવૃત્તિને ચિહ્નિત કરે છે અને ભવિષ્યમાં આવનારા ભૂકંપ અંગે ચિંતા ઉભી કરે છે.


☀️ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી-મદ્રાસ (IIT-M) એ તાજેતરમાં એશિયાની સૌથી મોટી છીછરા તરંગ બેસિન સંશોધન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે.


☀️ઉજાલા યોજના ને 10 વર્ષ પૂર્ણ

૫ જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ શરૂ થયેલી ઉજાલા યોજનાએ ભારતનો ઉર્જા કાર્યક્ષમતા પ્રત્યેનો અભિગમ બદલી નાખ્યો છે. શરૂઆતમાં ડોમેસ્ટિક એફિશિયન્ટ લાઇટિંગ પ્રોગ્રામ તરીકે ઓળખાતી આ પહેલનો ઉદ્દેશ લાખો ઘરોને સસ્તી LED લાઇટિંગ સુલભ બનાવવાનો હતો. જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં, ૩૬ કરોડથી વધુ LED બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે, જે ભારતીય પરિવારો માટે ઉર્જા સંરક્ષણ અને આર્થિક બચતમાં સીમાચિહ્નરૂપ છે.


☀️વી. નારાયણન ISRO ના નવા બનશે વડા, 14 જાન્યુઆરીએ એસ. સોમનાથનું સ્થળ ચાર્જ સંભાળશે

તેઓ મુખ્યત્વે રોકેટ અને અવકાશયાન પ્રોપલ્શનમાં નિષ્ણાત માનવામાં આવે છે

તેઓ એક પ્રતિષ્ઠિત ISRO વૈજ્ઞાનિક, હાલમાં કેરળના વાલિયામાલામાં લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC) ના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.

કેબિનેટની નિમણૂક સમિતિના સત્તાવાર આદેશ અનુસાર, વી. નારાયણનની આગામી બે વર્ષ માટે આ ભૂમિકાઓ માટે નિમણૂક કરવામાં આવી છે.

તેઓ રોકેટ અને સ્પેસક્રાફ્ટ પ્રોપલ્શન નિષ્ણાત છે અને 1984 માં ISRO માં જોડાયા હતા. તેઓ LPSC ના નિયામક બનતા પહેલા વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા.


#current
ઓછી મજૂરી આપી પડે તે માટે કોઈક જગ્યાએ ખાલી જગ્યા ને કામે રાખવામાં આવે છે
Anonymous Quiz
30%
બેકારોને
12%
યુવાનોને
56%
બાળકોને
2%
વૃદ્ધોને
એક અનુસૂચિત જાતિના બહેનને ગામના કૂવામાંથી પાણી ભરવા ન દીધું. આમાં કયા અધિકારનું ઉલ્લંઘન થયું ગણાય
Anonymous Quiz
7%
સ્વતંત્રતાના
20%
શોષણ વિરોધીના
73%
સમાનતાના
0%
શિક્ષણ
લોકશાહીમાં નાગરિકો કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે ?
Anonymous Quiz
5%
શિક્ષણનો
7%
જાહેરાતોનો
77%
મતાધિકારનો
12%
સત્તાનો
લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે ?
Anonymous Quiz
14%
શિક્ષણને
84%
સમાનતાને
0%
સ્પર્ધાને
2%
સ્વચ્છતાને
પોલીસ ભરતી બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી વેબસાઈટ...

ઉમેદવારો પોલીસ ભરતી અંગે મહત્વની જાહેરાતો અને વિગતોની સમગ્ર માહિતી ઓનલાઈન મેળવી શકશે

માહિતી મેળવવા માટે gprb.gujarat.gov.in પર ક્લિક કરો
#GPRB
પ્રવાસી ભારતીય દિવસ સંમેલન - 2025
🥋 રૂપા બાયોર 🥋

☑️ ભારતની પ્રથમ તેકવોન્ડો (માર્શલ આર્ટ) માં World Ranking માં Top 10માં આવનાર ખેલાડી.

☑️ Rank :- 9 મો

☑️ અરુણાચલ પ્રદેશના વતની.
વિશ્વ હિન્દી દિવસ
🪷 વિશ્વ હિન્દી દિવસ 🪷

🔸 2006 થી દર વર્ષે 10 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે.

🔸 કારણ :- 10 જાન્યુઆરી, 1975 ના રોજ પ્રથમ “વિશ્વ હિન્દી સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું.

🔸 વર્ષ 2023 :- ફિઝી ખાતે આયોજન.

🔸 વર્ષ 2025ની થીમ :- “હિન્દી એકતા અને સાંસ્કૃતિક ગૌરવ નો વૈશ્વિક અવાજ”

☑️ હિન્દી સૌથી વધુ બોલવામાં આવતી ભાષામાં ત્રીજા ક્રમે.
1) અંગ્રેજી
2) મેન્ડેરીન
🛂 હેનલી એન્ડ પાર્ટનર્સ 2025 🛂

🔸 રેન્કિંગ સંસ્થા 'હેનલી એન્ડ પાર્ટનર્સ'એ 2025ના પ્રથમ 6 મહિનાઓ માટે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું.

🔸 વર્ષ 2024ની સાપેક્ષમાં 2025માં ભારતીય પાસપોર્ટ નબળો - 80માં ક્રમેથી આવ્યો 85માં ક્રમે આવ્યો.

☑️ ભારત પાસપોર્ટ - 57 દેશમાં વિઝા ફ્રી

1. સિંગાપોર પાસપોર્ટ - 195 દેશમાં વિઝા ફ્રી

2. જાપાન પાસપોર્ટ - 193 દેશમાં વિઝા ફ્રી

3. ફ્રાન્સ, જર્મની, ઇટલી, સ્પેન (સંયુક્ત રીતે) - 192 દેશમાં વિઝા ફ્રી

4. ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ, નેધરલેન્ડ, નોર્વે, સ્વીડન, લક્ઝમબર્ગ (સંયુક્ત રીતે) - 191 દેશમાં વિઝા ફ્રી

5. બેલ્જિયમ, પોર્ટુગલ, બ્રિટન, સ્વિટ્ઝર્લૅન્ડ, ન્યુઝીલેન્ડ (સંયુક્ત રીતે) 191 દેશમાં વિઝા ફ્રી
પ્રથમ ગ્રીન હાઈડ્રોજન હબ પ્રોજેકટ
🔸 ગુજરાત એસ.ટી નિગમ ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (OPRS)નો ઉપયોગ કરી દૈનિક 75 હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે છે.

🔸
🔸નીરજ ચોપરાને પ્રતિષ્ઠિત યુએસ ટ્રેક એન્ડ ફિલ્ડ મેગેઝિન દ્વારા 2024 માં વિશ્વના શ્રેષ્ઠ પુરુષ ભાલા ફેંકનાર તરીકે જાહેર કરવામાં આવ્યા.

🔸નીરજ ચોપરાએ આખા વર્ષ દરમિયાન સતત બીજું સ્થાન મેળવ્યું.

🔸તેને ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ અને એન્ડરસન પીટર્સ જેવા ખેલાડીઓ કરતાં આગળ છે.