Teaching Kishan
68.8K subscribers
1.45K photos
11 videos
1.11K files
3K links
Learn...learn and learn
Download Telegram
સમસંબંધ આકૃતિ શોધો | Analogy Figure Tricks CCE Non Verbal Visual Reasoning By Kishan Patel
https://youtu.be/fipcLnUfxPA
Got some injury on my leg so I can’t do any lecture for upcoming 15-20 days
hello students

અત્યારે એપ્લિકેશનમાં updateનું કામ ચાલુ છે તેથી કાલ સાંજ સુધી કોઈ પણ વિદ્યાર્થી નવી Ebook purchase નહીં કરી શકે. જેને purchase કરેલી છે તે જોઈ શકશે અને બધા Free Material use કરી શકશે.

કાલે બધા એપ્લિકેશન Update કરી દેજો કઇંક નવું તમારા માટે લાવ્યો છુ.
હવે 2 દિવસ પછી તમારે ebook computer માં જોવી હોય તો પણ જોઈ શકસો. હું એની update આપી દઇશ
hello વિધ્યાર્થી મિત્રો

Playstoreમાં જઈને આપડી App update કરી દેજો કઇંક નવું આવવાનું છે. અને Update કરી ને બધા પોતાનો Password બદલી નાખજો. ધીમે ધીમે બધુ content App માં મૂકવામાં આવશે અને કઇંક નવું પણ આવવાનું છે

https://bit.ly/teaching_kishan
hello વિધ્યાર્થી મિત્રો

Playstoreમાં જઈને આપડી App update કરી દેજો કઇંક નવું આવવાનું છે. અને Update કરી ને બધા પોતાનો Password બદલી નાખજો. ધીમે ધીમે બધુ content App માં મૂકવામાં આવશે અને કઇંક નવું પણ આવવાનું છે

https://bit.ly/teaching_kishan
Hello વિદ્યાર્થીમિત્રો ,

પગમાં થયેલ ઈજા ના કારણે માર્ચ અને એપ્રિલ current Affairનો લેકચર નહીં લઇ શકું પણ તેની PDF આપડી એપના Current Affair સેકશનમાં ૨ દિવસમાં Upload થઈ જશે તો ત્યાંથી Download કરી તૈયારી ચાલુ રાખજો.

https://bit.ly/teaching_kishan

💗💗💗💗💗💗💗

See you very soon
હેલ્લો વિધ્યાર્થીમિત્રો , એક ખુશ ખબર 🥰

હવે તમે લીધેલ બધીજ Ebooks Computer કે Laptop 💻 માં OPEN કરી શકસો. તેના માટે આપેલ લિન્ક પર ક્લિક કરીને કમ્પ્યુટરમાં એક સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું રહેશે. સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા પછી તમારે app વાળા નંબરથી login કરવાનું રહેશે. જેમાં purchases વાળા sectionમાં તમે લીધેલ બધી જ Ebook જોવા મળશે.

https://appxcontent.kaxa.in/windows/Teaching_Kishan_Setup_0.0.1.exe

નોધ : આ સોફ્ટવેર Apple ના કમ્પ્યુટરમાં નહીં ચાલે.
🔖🔖🔖🔖🔖🔖🔖🔖🔖🔖🔖

માર્ચ માહિનાના Current Affairs ની PDF Application ના Current Affairs વાળા Sectionમાં Upload થઈ ગઈ છે. એપ્રિલ માહિનાનું Current Affairs 2 દિવસમાં upload કરવામાં આવશે બધા વિધ્યાર્થીઓ ત્યાથી Download કરી લેજો


📲Application લિન્ક : https://bit.ly/teaching_kishan
hello વિધ્યાર્થીમિત્રો,👋

*હવે સરકારી નોકરી લેવા પૈસા 💵 અવરોધ નહીં બને*

હવે તમે એક પણ રૂપિયો આપ્યા વગર *Free* માં કોઈ પણ Examની તૈયારી કરી શકો છો. એ પણ Advance Level.

1. વિષયમાં આવતા દરેક Topicનો સમાવેસ
2. Step By Step (Chapter by Chepter)
3. Basic થી Advance ની તૈયારી 📈
4. *PSI , કોન્સટેબલ*👮🏻‍♀️ જેવી દરેક Examમાં ઉપયોગી

Free Advance Video Course જોવા માટે આપડી Applicationમાં *Free Video Course*📹 Sectionમાં જાઓ.

📲 *Application લિન્ક* : https://bit.ly/teaching_kishan

*Upcoming Free Video Course*🔜
1. Science and Technology (coming Soon)🔬
2. Gujarat and Indian History (coming Soon) 👑
3. Indian Geography (coming Soon)🌍
4. English Grammar (coming Soon)👨‍🔬

આ મેસેજને તમારા બધા ગ્રુપમાં share કરો જેથી કોઈ ગરીબ વિધ્યાર્થી Education થી વંચિત ના રહી જાય 📲📲
હેલ્લો વિધ્યાર્થી મિત્રો,

માર્ચ અને એપ્રિલ મહિનાના Current Affairs ની PDF application ના Current Affairs વાળા sectionમાં upload થઈ ગઈ છે તો ત્યાથી તમે Download કરી લેજો

Application લિન્ક : https://bit.ly/teaching_kishan
નવો વિષય આવતા અઠવાડિયામા શરૂ કરવાનો છે … કયો ભણાવો છે?
Anonymous Poll
53%
ભારતની ભૂગોળ
47%
વિજ્ઞાન અને ટેક્નોલોજી
Indian Geography 01 : સ્થાન અને સીમા | ભારતની ભૂગોળ Advance Level With Map|Bharat ni Bhugol Gujarati

https://youtu.be/xLKFdw3fwOM

નવા વિષયના શ્રી ગણેશ ✌️થઈ ગયા છે . હવે તમે એક સરસ મજાની લાઇક આપી વિડિયોને તમારા બધા ગ્રુપમાં share કરી દેજો.👍
Indian Geography 01 : સ્થાન અને સીમા | ભારતની ભૂગોળ Advance Level With Map|Bharat ni Bhugol Gujarati

https://youtu.be/xLKFdw3fwOM

નવા વિષયના શ્રી ગણેશ ✌️થઈ ગયા છે . હવે તમે એક સરસ મજાની લાઇક આપી વિડિયોને તમારા બધા ગ્રુપમાં share કરી દેજો.👍