Maru_Gujarat_Official_®
2.15K subscribers
2.06K photos
67 videos
2.02K files
381 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
#TET_Update
📌TET પ્રમાણપત્રની અવધિ લંબાવવા બાબત
📌ટેટ 1 અને 2 માટે પ્રમાણપત્ર ઇસ્યુ થયા થી પાંચ વર્ષ સુધી અથવા સરકાર/NCTE ના નવા નિયમ આવે બેમાંથી જે વેહલા હોય ત્યાં સુધી માન્ય રહેશે.
📌ચાલુ વર્ષે યોજાનાર ભરતી માં 2023 પેહલા ની અને 2023 ની માર્કશીટ યોગ્ય ગણવામાં આવશે(છેલ્લી વખત) ,
📌ત્યાર બાદ 2023 પેહલાની માર્કશીટ વેલિડ રહેશે નહિ. પરંતુ ઉમેદવાર નિયમ મુજબ વય મર્યાદા માં આવશે તો ભવિષ્યમાં યોજાનારી ટેટ આપી શકશે.
અખબાર યાદી ધોરણ ૧ થી ૫

#TET