Maru_Gujarat_Official_®
2.17K subscribers
1.95K photos
65 videos
1.99K files
367 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
Downloads_PETPST_Result_Only_Q_for_Website_Dt_17022025.pdf
10.8 MB
#PSI #RESULT
બિન હથિયાર પોલીસ સબ ઈન્પેકટર સંવર્ગની
શારીરિક કસોટીનું પરીણામ જાહેર કરવા બાબત
તા.૦૮/૦૧/૨૦૨૫ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ, જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જોવા માટે અહીં કલીક કરો....
૨/- શારીરીક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની તા.૧૫/૦૨/૨૦૨૫ સુધીમાં મળેલ તમામ અરજીઓ પૈકી દોડ કસોટીનીઅરજીઓમાં RFID Lap Data અને CCTV કેમેરાના રેકોડીંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઉંચાઇના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું પરીણામ જાહેર કરવામાં આવેલ છે.

#PSI
#Result
લાયસન્સિંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા રાજ્યના વિવિધ કેન્દ્રો પર તા. 12/05/2025થી 15/05/2025 દરમિયાન લેવાયેલ ઈલેક્ટ્રીકલ સુપરવાઈઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ ખાતાની વેબસાઈટ https://ceiced.gujarat.gov.in/news/result-of-wireman-supervisor-examination-may-2025 પર મૂકવામાં આવેલ છે. તમામ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ CEICEDના પોર્ટલ પર LOGIN કરી એપ્લિકેશન સ્ટેટસમાં જઈ તા. 01/08/2025થી ડાઉનલોડ કરી શકશે…