Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.25K photos
67 videos
2.07K files
398 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
પ્રથમ રાષ્ટ્રીય બાયોકાઉન્રી નેટવર્ક બાયોઇ3 નીતિ (અર્થતંત્ર, પર્યાવરણ, રોજગાર ) હેઠળ શરૂ કરવામાં આવ્યુ હતુ.2030 સુધીમાં $300 બિલિયન બાયોઇકોનોમી બનાવવાનું લક્ષ્ય છે.
નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડે ઓડિશામાં એક નવું એલ્યુમિનિયમ સ્મેલ્ટર અને કોલસા આધારિત પાવર પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરી. તેનો ખર્ચ લગભગ 3 લાખ કરોડ રૂપિયા થશે.
નેપાળ ભારતના આંતરરાષ્ટ્રીય બિંગ કેટ એલાયન્સનું ઔપચારિક સભ્ય બન્યું. આ જોડાણ વાઘ, બરફ ચિત્તો અને ચિત્તા જેવી મોટી બિલાડીઓના સંરક્ષણ માટે કામ કરે છે.
FR-DD-Cl-1-GSS-SD.pdf
225.9 KB
Final Result of the Deputy Director, Class-1 Gujarat Statistical Services, (Semi Direct Exam)
FR-96-202425.pdf
235.8 KB
Final Result, Advt. No. 96/2024-25, Associate Professor, Surgical Gastroenterology, General State Service, Class-1
કચ્છ જિલ્લા સ્પેશિયલ ભરતી ધોરણ 1-5 બીજો તબક્કો જાહેર.
1
IBPS RRB 2025 Application Link is now Active


📌Scale I, II & III Officers
https://ibpsreg.ibps.in/rrbxivscag25/

📌Office Assistant(Clerk)
https://ibpsreg.ibps.in/rrbxivaug25/
Important Notice regarding the change in the address of Examination Centre namely Durga Vidhyalaya in Ahmedabad District for the exam to be held on 07/09/2025, Advt. No. 08/2025-26, Deputy Section Officer/Deputy Mamlatdar, Class-3
1
ISSUE - 17 (1-9-2025) MMR.pdf
7.5 MB
ગુજરાત પાક્ષિક સપ્ટેમ્બર
📌 કચ્છ બીજા તબક્કા પહેલા ની ખાલી જગ્યાઓ (ધોરણ ૧ થી ૫)
5_6177148520613550153.pdf
343.9 KB
SSC New Update:

Corrigendum to Result Write-up of Paper-II of Sub-Inspector in Delhi Police and CAPFs Examination, 2024
IB Security Assistant (Motor Transport) Short Notice Out
IBPS CLERK 2025 Application Form Correction Edit Link is now Active

https://ibpsreg.ibps.in/crpcsaxvjl25/

Fees - 200rs
ભારતીય શટલર્સ સાત્વિકસાઈરાજ રંકીરેકી અને ચિરાગ શેટ્ટીએ BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેઓ સેમિફાઇનલમાં ચીનના ચેન બો યાંગ અને લિયુ થી સામે હારી ગયા. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ સાત્વિક અને ચિરાગનો બીજો મેડલ છે.