સુપરનોવા એ તારામાં વિસ્ફોટ છે. આ શક્તિશાળી વિસ્ફોટમાંથી નીકળતો પ્રકાશ અને કિરણોત્સર્ગ સમગ્ર આકાશગંગાને ઝાંખો કરે છે. તાજેતરમાં, વૈજ્ઞાનિકોએ પહેલીવાર મૃત્યુ પામેલા તારાના આંતરિક ભાગમાં સુપરનોવા વિસ્ફોટ જોયો. આ તારાના બાહ્ય સ્તરો હાઇડ્રોજન અને હિલીયમના હતા. જે પહેલાથી જ તૂટી પડયા હતા. વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમણે ક્યારેય એવો તારો જોયો નથી જેના સ્તરો આટલા બધા તૂટી ગયા હોય.
5_6165929018064378246.pdf
717.4 KB
📌GMC - ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ગ્રુપ B માટે ડિપાર્ટમેન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે.
નારી 2025 મુજબ, રાંચી, શ્રીનગર, કોલકાતા, ફરીદાબાદ, દિલ્હી, પટના, જયપુર મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત શહેરો છે. કોહિમા, ભુવનેશ્વર, આઈઝોલ, મુંબઈ, ગંગટોક, ઇટાનગર સૌથી સુરક્ષિત છે.
ટાઈમ 100 એઆઈ યાદીમાં એલોન મસ્ક, સેમ ઓલ્ટમેન, માર્ક ઝુકરબર્ગ, જેસન હુઆંગ સહિત ઘણા દિગ્ગજોનો સમાવેશ થાય છે. તેમાં ભારતીયો અને ભારતીય મૂળના મૈત્રા રઘુ, રવિ કુમાર એસ. અભિશેક સિંહનો પણ સમાવેશ થાય છે.