જુલાઈ 2025 માં ભારતનો બેરોજગારી દર ઘટીને 5.2% થયો. મંત્રાલય (MoSPOL) ના PLFS અહેવાલ મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ અને શહેરી વિસ્તારોમાં સેવા ક્ષેત્રે વધુ રોજગાર પૂરો પાડયો.
RMC 132 PH DV List 4th.pdf
16.4 MB
RMC JUNIOR CLERK PH DV LIST 4th
PAK-145-202425.pdf
1.2 MB
Agriculture Officer, Class-2, Agriculture, Farmers Welfare and Co-Operation Department
PROVISIONAL ANSWER KEY
145/2024-25
#pak
#Gpsc
PROVISIONAL ANSWER KEY
145/2024-25
#pak
#Gpsc
❤1
લોકસભાએ ઇન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ (સુધારા) બિલ પસાર કર્યું. આ હેઠળ, આસામના ગુવાહાટીમાં IIM ની સ્થાપના કરવામાં આવશે. બિલમાં તેને રાષ્ટ્રીય સંસ્થાઓની યાદીમાં શામેલ કરવામાં આવ્યું.