Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.27K photos
67 videos
2.08K files
404 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના વર્ષ 2022માં લીધેલ નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડીખમ છે...
Bank of Baroda LBO Exam Date Out
5_6116182688207476399.pdf
466.3 KB
BANK OF MAHARASHTRA (GENERALIST OFFICER SCALE 2) Notification

Total:- 500 Post
Experience Mandatory (3yrs)
5_6120750368746905412.pdf
741.1 KB
📌HC DRIVER EXAM

📌INSTRUCTIONS for the Objection Window and Document on How to Raise Objections towards the Questions asked in the Written Test (Objective type MCQs).
#GSSSB
ચાર્જમાં રહેલ શ્રી KP JETHVA ગૌણ સેવાના સચિવને કાયમી રીતે ગૌણ સેવાના સચિવ બનાવવામાં આવ્યા.
CRP-CSA-XIV-RL-PH-I_DV.pdf
1.6 MB
Canara Bank Clerk (XIV 2025-26) Waiting list Candidates

DV DATE - 25 & 26 August
Total 792 Candidates
5_6124916804851602732.pdf
173.7 KB
LIC AAO Generalist NOTIFICATION OUT
Air Force AFCAT 2/2025: Admit Card Out

https://afcat.cdac.in/afcatreg/candidate/login
પોલેન્ડની ટેનિસ સ્ટાર ઇંગા સ્વિપાટેક ઈટાલીની જાસ્મીન પાઓલિનીને હરાવીને સિનસિનાટી ઓપન 2025 જીત્યું. આ તેણીનો 24મો કારકિર્દીનો ખિતાબ અને 11મો WTA 1000 ખિતાબ છે. હવે તે યુએસ ઓપનમાં પ્રવેશ કરશે.
ગંગાનગર (રાજસ્થાન) ની મણિકા વિશ્વકમાં એ મિસ યુનિવર્સ ઈન્ડિયાનો ખિતાબ કાત્યો. ગ્રાન્ડ ફિનાલે જયપુરમાં વોજાયો હતો. હવે તે થાઈલેન્ડમાં 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
શ્રીલંકા ઇસ્ટર્ન યુનિવર્સિટી (ટિકોમાબી) ખાને 6 દિવસનો ભારતીય ફિલ્મ મહોત્સવ શરૂ થયો. તેમાં વિવિધ ભાષાઓની ભારતીલ ફિલ્મો બનાવવામાં આવશે. જેથી બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો મજબૂત બને.