Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.3K photos
67 videos
2.09K files
408 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
ઓખામંડળના વીર જોધા માણેક અને મૂળુ માણેકે તત્કાલીન અંગ્રેજ સરકાર સામે વિદ્રોહ કર્યો એ પછી, આ મંદિરમાં લાંબો સમય આશરો લીધો હતો અને અહીં શિવલિંગને પખાળતા સમુદ્રજળને હાથમાં લઈને તેમણે જીવ જાય તો પણ અંગ્રેજો સામે નમતું નહીં મૂકવાની પ્રતિજ્ઞા લીધી હતી.
પંચાયત વિભાગ હસ્તકની જગ્યાઓ ભરવા અંગેનો એક્શન પ્લાન (2025-26)
GSECL Tier 1 Exam : 24th & 25th Aug 2025
આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની પદ્વતિની માર્ગદર્શિકા https://e-HRMS.gujarat.gov.in વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે, અરજી કરનાર મહિલાઓની જિલ્લા પ્રમાણે મેરિટ આધારે પસંદગી કરાશે...
Junior-Clerk-Written-Exam-Result-1.pdf
1.3 MB
AMC School Bord Result Declare
👍2
#GSRTC
મીકેનીકલ સાઈડની હેલ્પર કક્ષામાં સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે લેવામાં આવનાર O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષા બાબત.
2
#GSSSB
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી (Document Scrutiny) તથા ખાતા પસંદગીના તા. ૧૩ ઓગસ્ટ ૨૦૨૫ ના કાર્યક્રમ બાબત.
ભારતીય મહિલા ફૂટબોલ ટીમે મ્યાનમારને 1-0 થી હરાવીને અંડર-20 મહિલા એશિયન કપ માટે ક્વોલિફાય કર્યું. ભારત 2006 પછી પહેલી વાર આ ટુર્નામેન્ટમાં રમશે. મુખ્ય ટુર્નામેન્ટ એપ્રિલ 2026 માં થાઈલેન્ડમાં યોજશે.
ભારતીય રેલ્વેએ તહેવારો અને પીક સીઝન દરમિયાન મુસાફરો માટે 'રાઉન્ડ ટ્રીપ પેકેજ' યોજના શરૂ કરી. રિટર્ન ટિકિટના બેઝ ફેરમાં 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ માટે બુકિંગ 14 ઓગસ્ટ 2025થી શરૂ थशे.
એર ઇન્ડિયા તેના 26 જૂના B787-8 ડ્રીમલાઇનર્સમાં ટેકનિકલ સુધારા કરશે અને અત્યાધુનિક એવિઓનિક્સ ઇન્સ્ટોલ કરશે. આમાંથી સાત વિમાનોને સર્વિસિંગ માટે યુએસ મોકલવામાં આવશે.
અનિમેષ કુજુર (200 મીટર), મુરલી શ્રીશંકર (લાંબી કૂદ), અન્નુ રાની (મહિલા ભાલા ફેંક), રશૈલી સિંહ (મહિલા લાંબી કૂદ), અભિનયા રાજરાજન (100 મીટર) એ ભારતના પ્રથમ વિશ્વ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર (બ્રોન્ઝ) માં ગોલ્ડ જીત્યો. 17 દેશોના 150+ ખેલાડીઓએ તેમાં ભાગ લીધો.
WHO એ કેન્યાને 'હ્યુમન આફ્રિકન ટ્રાયપેનોસોમિયાસિસ એટલે કે ઊંઘની બીમારીથી મુક્ત જાહેર કર્યો. તે આ રોગને જાહેર આરોગ્ય પડકારમાંથી દૂર કરનાર 10મો દેશ બન્યો છે.
મહારાષ્ટ્ર સરકારે દિશા અભિયાન' હેઠળ માનસિક રીતે વિકલાંગ બાળકો માટે સમાન શિક્ષણનો કાર્યક્રમ અમલમાં મુક્યો. આ યોજના રાજ્યની 453 ખાસ શાળાઓમાં શરૂ કરવામાં આવી છે.
સિક્કિમે પ્રથમ 'અમ્મા સન્માન દિવસ' પર 'નારી અદાલત' શરૂ કરી. તે મહિલાઓ દ્વારા સંચાલિત સમુદાય ન્યાય મંચ છે. રોંગપોમાં પહેલું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી શાંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાત લેશે. 2020ના ગાલવાન અથડામણ પછી આ પહેલી સમિટ છે.