Maru_Gujarat_Official_®
2.17K subscribers
1.96K photos
65 videos
2K files
367 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
Correction window has been opened for the CHSL candidates

https://ssc.gov.in/
uploadsmasterDataNoticeBoardsWriteup_25072025.pdf
236.3 KB
SSC New Update:

Combined Hindi Translators Examination, 2024 (Final Result) - List of Candidates in Roll Number Order provisionally shortlisted for Document Verification and Subsequent Appointment.
ગોવા શિપયાર્ડ લિમિટેડે સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજ 'સમુદ્ર પ્રચેત' કોસ્ટ ગાર્ડને સોંપ્યું. તેમાં 72% સ્વદેશી સામગ્રી છે. તે તેલ ફેલાવા જેવી ઘટનાઓ પર કાર્યવાહી કરવામાં મદદ કરશે.
ViewFile (2).pdf
3.2 MB
#GSSSB
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી (Document Scrutiny) અને ખાતા પસંદગીની યાદી તથા કાર્યક્રમ બાબતની સૂચનાઓ.
Maru_Gujarat_Official_®
5_6059788904322570659.pdf
મારા પિતાજી સમજતા હતા મારા છોરાને બોલાવશે વિદ્યા સહાયક માં
પણ આતો પિતાજી ને જ બોલાવી લીધા પાછા

નિવૃત્તશિક્ષકસહાયક_
💔1
Maru_Gujarat_Official_®
ViewFile (2).pdf
લાગે છે ફાઈલ માં નામ ગોતવા માણસો રાખવા પડશે

આ લોકો તો DV લિસ્ટ આપતા નથી ડાઇરેક્ટ બોલાવવા મંડ્યા છે
order (1).pdf
71.8 MB
પંચાયત વિભાગમા ફરજ બજાવતા વિવિધ સંવર્ગના કર્મચારીઓના બદલી ઓર્ડર.
ભારત 5 વર્ષ પછી ફરીથી ચીની પ્રવાસીઓને વિઝા આપવાનું શરૂ કરશે. કોવિડને કારણે 2020 માં આ સેવા બંધ કરવામાં આવી હતી. હવે ચીની નાગરિકોને પ્રવાસન વિઝા સહિત 11 અન્ય વિઝા મળશે.
ઝારખંડ ખાણકામ પર્યટન શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. તેનો ઉદ્દેશ્ય પ્રવાસીઓને ખાણોની સંસ્કૃતિ અને વારસા સાથે જોડવાનો છે. દેશના લગભગ 40% ખનીજ ઝારખંડમાં છે.
ફ્રાન્સે જાહેરાત કરી છે કે તે સપ્ટેમ્બર 2025 માં પેલેસ્ટાઇન રાજ્યને સત્તાવાર રીતે માન્યતા આપશે. આનાથી તે આવું કરનાર પ્રથમ G7 દેશ બનશે
સંસ્કૃતિ મંત્રાલય રાજેન્દ્ર ચોલ I: આદી તિરુવતિરાય ઉત્સવ 2025 ઉજવશે
ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન દ્વારા SBI ને વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક 2025 તરીકે જાહેર કરવામાં આવી .
સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025...

તા. 26 જુલાઈથી 17 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન પર જામશે ઉમંગનો ઉત્સવ...
5_6062040704136254741.pdf
94 KB
#GSSSB
Group B મા Group A, સહીત વિવિધ સંવર્ગના કોમન ઉમેદવાર.
સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ
26 જુલાઈ થી 17 ઑગસ્ટ 2025

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દહસ્તે ઉદ્ઘાટન..

તારીખ: 26 જુલાઈ,2025

સ્થળ: પી.એચ.સી. પાર્કિંગ, સાપુતારા સર્કલ પાસે, સાપુતારા
26 જુલાઈ, આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ ઈકોસિસ્ટમ સંરક્ષણ દિવસ

ગુજરાતમાં ચેરના વૃક્ષોનું વાવેતર વધારવા માટેના સંનિષ્ઠ પ્રયાસોના પરિણામ સ્વરૂપે આજે ચેરનું આવરણ 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે…
01 જુલાઈ : GST દિવસ, રાષ્ટ્રીય ડોક્ટર દિવસ

02 જુલાઈ : વિશ્વ UFO દિવસ

03 જુલાઈ : આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ

06 જુલાઈ : વિશ્વ ઝૂનોસિસ દિવસ

10 જુલાઈ : રાષ્ટ્રીય માછીમાર દિવસ

11 જુલાઈ : વિશ્વ વસ્તી દિવસ

15 જુલાઈ : વિશ્વ યુવા કૌશલ્ય દિવસ

17 જુલાઈ : આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાય દિવસ

18 જુલાઈ : નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ

20 જુલાઈ : વિશ્વ ચેસ દિવસ

22 જુલાઈ : રાષ્ટ્રીય ધ્વજ દત્તક દિવસ

26 જુલાઈ : કારગિલ વિજય દિવસ

27 જુલાઈ : CRPF સ્થાપના દિવસ

28 જુલાઈ : વિશ્વ હેપેટાઇટિસ દિવસ, વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ

29 જુલાઈ : આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ

30 જુલાઈ : આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ
DRDO એ આંધ્રપ્રદેશના કુર્નૂલમાં UAV-લોન્ચ કરાયેલ પ્રિસિઝન ગાઈડેડ મિસાઇલ-V3 નું પરીક્ષણ કર્યું. આ મિસાઇલ હવાથી સપાટી પર ચોકસાઈથી પ્રહાર કરી શકે છે, જે રાત અને દિવસ બંને કામગીરી માટે ડિઝાઈન કરાશે.
ફ્રાન્સે પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે. તેની ઔપચારિક જાહેરાત સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરવામાં આવશે. ફ્રાન્સ આવું કરનાર પ્રથમ G7 દેશ છે.