Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.2K photos
67 videos
2.05K files
393 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
મંડળ ની લાઈટો હજી ચાલુ ....કદાચ મોડી રાત્રે આવી શકે છે પરિણામ....  ગૌણ સેવા ના કર્મચારીઓ ની કવાયત શરૂ છે....
વિધાર્થીઓ ને ધીરજ જાળવી રાખવા મંડળ ની અપીલ....

આવા મેસેજ કેદી ચાલુ કરવા છે

😂😂😂😂
🔥1
ISSUE - 14 (16-07-2025) MMR new Low.pdf
6.9 MB
ગુજરાત પાક્ષિક અંક 14
વિધાસહાયક ભરતી ધોરણ- 6 થી 8 ગુજરાતી માધ્યમ અંતર્ગત ફાઇનલ મેરીટ યાદી અને જિલ્લા પસંદગી માટે હાજર રહેવા અંગેના પ્રથમ તબક્કાના કોલ લેટર vsb.dpegujarat.in વેબ સાઇટ પરથી આજ રોજ તા.19/07/2025 ના રોજ  બપોરના 12:50 કલાક બાદથી મેળવી શકાશે.

જિલ્લા પસંદગીની કાર્યવાહી તા.23/07/2025 થી સવારે 9:00 કલાકે શરૂ થશે.
1
*📌જો આ બિલ પાસ થઈ ગયું તો કોઈ પણ વ્યક્તિનો અથવા તો તેના જેવા દેખાતા વ્યક્તિનો ફોટો અથવા તો વીડિયો તેમની પરવાનગી વગર શેર કરવો એ કાયદા વિરુદ્ધનું કૃત્ય ગણાશે.*
ViewFile.pdf
5 MB
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે સફળ રહેલ ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવા બાબત
DOC-20250719-WA0059.
1.3 MB
CCE GROUP B 40% નથી આવ્યાં તેમનું લિસ્ટ
SPIPA 20-07-2025.pdf
21.7 MB
SPIPA Exam Paper
📌 આજરોજ લેવાયેલ Spipa Entrance પરીક્ષાનું પ્રશ્નપત્ર.
5_6334469637907945292.pdf
242.9 KB
GNFSU JR CLERK Question Paper
પ્રોબેશન ઓફિસર વર્ગ 3 પરીક્ષાની તારીખ બાબતે અપડેટ...
1
RMC UPDATE
👎2
IBPS PO/SO Application Form Last Date EXTENDED

NEW DATE:- 28 July 2025
ViewFile (13).pdf
1.2 MB
#GSSSB
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩(ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના sports certificate અને Widow ઉમેદવારોના પ્રમાણપત્રની ચકાસણી.
ViewFile (13) (1).pdf
1.2 MB
#GSSSB
જાહેરાત ક્ર્માંક:૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ –A અને ગ્રુપ-B) સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પૈકી ગ્રુપ – Aની લેખિત મુખ્ય પરીક્ષાના કામચલાઉ પરિણામ બાદ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ પુન:ચકાસણીની અરજીઓ અન્વયેની વિગતો પ્રસિધ્ધ કરવા બાબત