5_6318851367293163696.pdf
534.4 KB
Gpsc class 1/2 ની પ્રાથમિક કસોટીના સમય, કોલલેટર અને અરજી ફી બાબત
13551491_Provisional Merit Final.pdf
2.9 MB
📌સ્ટાફ નર્સ પ્રોવિઝનલિસ્ટ જાહેર.
PAK-154-202425.pdf
1.2 MB
પ્રોવિઝનલ આન્સર કી State Tax Inspector, Class-3 (દિવ્યાંગ ભરતી)
5_6321346970925405151.pdf
284.1 KB
New syllabus of GPSC Class-2 Mains
5_6318711557517743732.pdf
730.9 KB
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાયમી પગારધોરણથી ફરજ બજાવતાં વર્ગ – ૪ના કર્મચારીઓ (એ.એમ.ટી.એસ., એમ.જે.લાયબ્રેરી, વી.એસ.હોસ્પિ., સ્કુલ બોર્ડ સહિતના) પાસેથી સેનેટરી સબ ઈન્પપેકટર ની લાયકાત ધરાવતાં ઉમેદવારો પાસેથી તા.૨૫/૦૪/૨૦૨૫ સાંજે ૦૫:૩૦ કલાક સુધીમાં એસ્ટાબ્લીશમેન્ટ ઓફિસરશ્રી, સેન્ટ્રલ ઓફિસને મળે તે રીતે નિયત ફોર્મમાં રૂબરૂમાં અરજીઓ મંગાવવા બાબત
તા.13/4/25 ને રવિવારના રોજ PSI માટેની અમદાવાદ કેન્દ્ર ખાતે આયોજિત લેખિત પરીક્ષા આપવા આવનાર મહિલા ઉમેદવારો માટે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ,ચાંદખેડા,અમદાવાદ.સંસ્થા માં જમવા સાથે રાત્રી રોકાણ ની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાત્રી રોકાણ કરવા ઈચ્છતા ઉમેદવાર બહેનો એ નામ સાથે ફોન દ્રારા તા.12.04.2025 ના બપોર ના 12.00 કલાક સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આવો ત્યારે કોલ લેટર અને આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી તથા વાલીના આધાર કાર્ડની કોપી સંસ્થામાં ફરજિયાત જમા કરાવવાની રહેશે.
સરનામું: 'રોહિદાસ ધામ' સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા,અમદાવાદ,
287/1833, સુભાષનગર (ગુજ.હાઉ.બોર્ડ.) જુના પોલીસ સ્ટેશન પાછળ,IOC રોડ,ચાંદખેડા.અમદાવાદ.
સંપર્ક : મો.નં.9228641543,9099998688,9825521008,9924154011,9537544899.📖

CEN_01-2025_ALP (2).pdf
10.1 MB
RRB ALP CEN 01/2025 Full Notification Out
📌મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સંવર્ગની જાહેરાતોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના
#GSSSB
#GSSSB