Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.27K photos
67 videos
2.08K files
405 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
JMC_202425_30.pdf
798.5 KB
JMC detail notification
#GPSC
જા.ક્ર. ૦૭/૨૦૨૪-૨૫, બાગાયત સુપરવાઇઝર વર્ગ-૩ મુખ્ય લેખિત પરીક્ષાનો કાર્યક્રમ
ખેલ સહાયકો ના આવનાર સમયમાં કરાર રિન્યુ કરવા માં આવશે...

ખેલ સહાયક (પ્રાથમિક) માટે મેરીટ યાદી તા 19-03-2024 ને બુધવારના રોજ ખેલ સહાયક ભરતીના પોર્ટલ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

4565 ખાલી જગ્યા સામે 1465 લોકો ની મેરીટ આજે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે
INSME-09-2024-25.pdf
545.7 KB
Important Notice Regarding Schedule of Mains Examination of Advt No. 09/2024-25, Office Superintendent/Vigilance Officer, Class-3, Gandhinagar Municipal Corporation
INSME-08-202425.pdf
224.5 KB
Important Notice Regarding Schedule of Mains Examination of Advt No. 08/2024-25, Food Inspector/Food Safety Officer, Class-3, Gandhinagar Municipal Corporation
RMC Junior Clark Exam
પરીક્ષા તારીખ:- 04/05/2025
RMC જુનિયર ક્લાર્કનો અભ્યાસક્રમ
Cut-Off-Of-CBT-For-CEN-02-2024-Technician-III.pdf
541 KB
RRB Technician III Result 2025 cut off
#AMC
📌ફાયર એન્ડ ઇમરજન્સી માં સહાયક ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટર ની ભરતી.
5_6258151105599904636.pdf
254.2 KB
#GPSC
GPSC CLASS 1-2
ADV 20
FINAL RESULT.
🚀 ચંદ્રયાન - 5 🚀

🚀ચંદ્રયાન - 5 મિશનને ભારત સરકારે મંજૂરી આપી.

🚀 ISROના વડા વી. નારાયણને જણાવ્યું હતું કે ભારત ચંદ્રયાન-5 મિશન સાથે વર્ષ 2040 સુધીમાં ચંદ્ર પર ઉતરવાની યોજના ધરાવે છે, જેમાં જાપાન સાથે સંયુક્ત રીતે વિકસિત 250 કિલો વજનનું રોવર સામેલ છે.

🚀 આ ઉપરાંત વર્ષ 2035 સુધીમાં સ્પેસ સ્ટેશન, કુલશેખરાપટ્ટિનમ ખાતે નવું સ્પેસપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ઉપગ્રહો લોન્ચ કરવામાં ભારતની સફળતા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, જે દેશની મહત્વાકાંક્ષી અવકાશ આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.
GSSSB RA SA PAPER.pdf
6.9 MB
📌 GSSSB : RA & SA

📌 NON TECHNICAL ( 90 MARKS )

📌  EXAM DATE :- 20/03/2025
👍1