Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.27K photos
67 videos
2.08K files
405 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
20 Jan Final ANswer Key.pdf
1.4 MB
Ssc cgl 2024 tier 2 ans key
5_6255834924226458124.pdf
271.5 KB
SSC New Update:

Combined Graduate Level Examination, 2024 (Tier-II): Uploading of Final Answer Key(s) along with Candidates’ Response Sheet(s) and Marks.
Score Card is out..

Check yours at : https://ssc.gov.in
તેલંગાણામાં OBC અનામતમાં વધારો :

16 માર્ચ, 2025ના રોજ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામત મર્યાદા 23%થી વધારીને 42% કરવાની જાહેરાત કરવામાં હતી. આ જાહેરાતના અમલથી તેલંગાણામાં કુલ આરક્ષણ લગભગ 62% થઈ જશે.
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૧૮/૦૩/૨૦૨૪ થી તા.૨૪/૦૩/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે

https://hgv.gserc.in/Candidate/HGRLogin?data=WJ8p1bZ4We/oP7o2Act4Iw==
113_202425_2025_3_18_659.pdf
208.4 KB
List of candidates who have been Shortlisted to be called for Document Verification etc. for preparation of Select List for Direct Recruitment to the post of DRIVER on the establishment of the High Court of Gujarat. [No.HCG/NTA/01/2024/[1]4]-113/202425]
ISROના અધ્યક્ષ વી. નારાયણને રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે.
તેમણે કહ્યું – માત્ર ત્રણ દિવસ પહેલાં જ અમને ચંદ્રયાન-5 મિશન માટે મંજૂરી મળી છે. આમાં જાપાન આપણું સાથી બનશે. ચંદ્રયાન-3 મિશનમાં 25 કિલોગ્રામનું રોવર (પ્રજ્ઞાન) હતું, જ્યારે ચંદ્રયાન-5 મિશન ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામનું રોવર લઈ જશે.
👍2
5_6256047636776752336.pdf
155.6 KB
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૧૮/૦૩/૨૦૨૫ થી તા.૨૪/૦૩/૨૦૨૫ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે
5_6255929142924023651.pdf
176.6 KB
#GPSC
Important Notice Regarding submitting Consent Form and Deposit for Advt. No. 52/2024-25, Assistant Inspector of Motor Vehicle, Class-3, Ports and Transport Department
કંડક્ટર કક્ષાની ૨૩૨૦ જગ્યા માટે નિમણુક આપવા પાત્ર ઉમેદવારનું મેરીટ list /યાદી આજે રાત્રે નિગમની વેબસાઇટ પર અપલોડ થઈ જશે.
RESCHEDULE-NOTICE-FOE-CENTRES-WHERE-COULD-NOT-BE-COMPLETED-1.pdf
458.3 KB
NOTICE FOR RESCHEDULING OF CBT-2 SHIFT 1 & 2 ON 19.03.2025 FOR CEN 01/2024 (ALP)
Indian-Coast-Guard-Group-C-Notification-2025.pdf
168.6 KB
Indian Coast Guard Group C Recruitment 2025: Notification Released and Apply for (Sweeper/Safaiwala) Posts
👍2
Khel-Sahayak-Provisional_Merit-List-Round-2 (1).pdf
769.1 KB
Khel-Sahayak-Provisional_Merit-List-Round-2 (1).pdf
Khel_Sahayak_2nd_Round_Final_Schoolwise_Vacancies (1).pdf
2.3 MB
Khel_Sahayak_2nd_Round_Final_Schoolwise_Vacancies (1).pdf
ખેલ  સહાયક (પ્રાથમિક)માટે મેરીટ યાદી તા 19-03-2024 ને બુધવારના રોજ ખેલ સહાયક ભરતીના પોર્ટલ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

ખેલ સહાયકો ના આવનાર સમયમાં કરાર રિન્યુ કરવા માં આવશે...
4565 ખાલી જગ્યા સામે 1465 લોકો ની મેરીટ આજે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે
ફોર્મ ભરવાનાં ચાલુ થય ગયાં છે...
જામનગર મહાનગરપાલિકા ખાતેની વહીવટી અને ટેકનીકલ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા અંગેની જાહેરાત - ૨૦૨૫