Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.29K photos
67 videos
2.08K files
406 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
#Staff nurse

સંવર્ગની પરીક્ષા આપવા જનારા તમામ ઉમેદવારોને @maru_gujarat_official_1 પરિવાર તરફથી આવડે તેવું પુછાય અને પુછાય તે બધું આવડે તેવી શુભેચ્છાઓ.💐✌🏻👍🏻

💐All the best💐
👍3
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત પ્રથમ BIMSTEC યુથ સમિટનો શુભારંભ કરાવ્યો...
🙏 ગુજરાત માંથી ક્રર્કવૃત્ત પસાર થતાં જિલ્લા 🙏

ગુજરાતનાં ઉત્તર ભાગ માંથી પસાર થાય છે
કુલ 6 જિલ્લા માંથી ક્રર્કવૃત્ત પસાર થાય છે.

👉 શોર્ટટ્રિક. :- ગામ કપાસા અ

1. ગ :- ગાંધીનગર
2. મ :- મહેસાણા
3. ક :- કચ્છ
4. પા :- પાટણ
5. સા :- સાબરકાંઠા
6. અ :- અરવલ્લી
5_6145708878970491938.pdf
756.2 KB
📌 STAFF NURSE ( TECHNICAL )

📌  EXAM DATE :- 09/02/2025
CGPSC PRE 2024 QP.pdf
4.9 MB
📌 CGPSC - PRELIMS PAPER

📌  EXAM DATE :- 09/02/2025
Gujarati Paper 📜🗞️.pdf
11.9 MB
📌 STAFF NURSE ( ગુજરાતી )

📌  EXAM DATE :- 09/02/2025
Last-Date-Extended-1.pdf
35.3 KB
Apply Last Date Extended

UPSC Forest Service (Prelims) Exam 2025 Notification, Apply Online for IFoS
Apply-Last-Date-Extended.pdf
35.3 KB
Last Date Extended

UPSC Civil Service (Prelims) Exam (CSE) 2025 Notification Out, Apply Online
'પરીક્ષા પે ચર્ચા'ની કાર્યક્રમની આઠમી શ્રેણી સોમવાર 10મી ફેબ્રુઆરીએ દેશભરમાં યોજાશે...
INRD-55-202324.pdf
98.6 KB
Important Notice Regarding Divyang Vacancy for Advt No. 55/2023-24 Drugs Inspector, Gujarat Drugs Service, Class-II
PAKC-38-202425.pdf
1.3 MB
Provisional Answer Key(Concerned Subject) of Advt No. 38/2024-25 Additional City Engineer (Civil), Class-1, Gandhinagar Municipal Corporation
જે મિત્રો group માં પછી થી join થયા છે તેમના માટે આપડા group માં પેલા જે PSI CONSTABLE માં ઉપયોગી GCERT NCERT ANALYSIS અને તે analysis મુજબ ની PDF મોકલી હતી તે google drive ma upload કરી છે...

Link 🔗 :
https://drive.google.com/drive/folders/1eWEmnsM8N99TP099KZn82KrHNTTr7GAS

Team: Maru_Gujarat_Official_®

1️⃣તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની માહીતી મેળવવા માટે: https://telegram.dog/maru_gujarat_official_1

2️⃣તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનાં જૂના પેપર મેળવવાં માટે:
https://telegram.dog/all_old_paper
1785_1_advt-ans-key (2).pdf
1.3 MB
સ્ટાફ નર્સ  પ્રોવિઝનલ આન્સર કી
Maru_Gujarat_Official_®
1785_1_advt-ans-key (2).pdf
કેવો સંયોગ છે ? કે પછી પ્રયોગ ?

📌ગતરોજ લેવાયેલ સ્ટાફ નર્સ પરીક્ષાની આન્સર કી છે..

તમને કશું આમાં અજબ કે ગજબ લાગે છે ? 🤔
👆👆આ તો પહેલી નજરમાં જ આંખે ઉડી ને વળગ્યું...

છે ને ગજબ બાકી...

આ ગુજરાત છે દોસ્તો.. કંઇપણ શક્ય છે.
👍2