Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.25K photos
67 videos
2.07K files
398 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
સૂરજકુંડ મેળો

👉ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક કાર્યક્રમોમાંના એક, સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનો શુક્રવારથી પ્રારંભ થયો છે.

👉સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો 7 થી 23 ફેબ્રુઆરી સુધી ચાલશે અને ભારત તેમજ 42 દેશોના કારીગરો તેમાં ભાગ લઈ રહ્યા છે.

👉 દર વર્ષે લાખો લોકો આ મેળામાં આવે છે જ્યાં તેમને પરંપરાગત હસ્તકલા, કપડાં, લોક કલા અને ભોજનનો અનોખો સંગમ જોવા મળે છે.

👉આ કાર્યક્રમનું આયોજન સૂરજકુંડ મેળા ઓથોરિટી અને હરિયાણા ટુરિઝમ દ્વારા પર્યટન, કાપડ, સંસ્કૃતિ અને વિદેશ મંત્રાલયના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

👉આ વર્ષે મેળો 'શિલ્પ મહાકુંભ' થીમ પર આધારિત છે, જે મહાકુંભ મેળાથી પ્રેરિત છે.
SBI CLERK tentative Exam Date
22/02/2025
27/02/2025
28/02/2025
01/03/2025
મોટો સામો તરીકે ઓળખાતા ખડધાન્ય કોદરીના છે અનેક લાભ...
"પરીક્ષા રદ્દ"

ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠની સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી "સિનિયર ક્લાર્ક" ની એક જગ્યા માટે ભરતીનું આયોજન થયું હતું, જેમાં ગેરરીતિ અને કૌભાંડના આરોપ લાગતા "શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ની તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત સંલગ્ન ગ્રામસેવા સભા ધરમપુર સંચાલિત વનસેવા મહાવિદ્યાલય BRS કોલેજ, બીલપૂડી.
Delhi politics
👍5
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
આજે દિલ્હી ઇલેક્શન રિઝલ્ટ બાદ શિક્ષણમાંથી રાજનીતિ તરફ વળેલા એક ફેકલ્ટી
Air-Force-Agniveer-02-2025-Sportsmen-Notification-PDF-1.pdf
309.9 KB
Air Force Agniveervayu (Sports) Intake 02/2025
UPSC CSE 2025 FORM FILLING DATE EXTENDED :

Last date for applying for CSE and IFoS 2025 has been extended till 18-02-2025 (From 11th Feb)
#Staff nurse

સંવર્ગની પરીક્ષા આપવા જનારા તમામ ઉમેદવારોને @maru_gujarat_official_1 પરિવાર તરફથી આવડે તેવું પુછાય અને પુછાય તે બધું આવડે તેવી શુભેચ્છાઓ.💐✌🏻👍🏻

💐All the best💐
👍3
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત પ્રથમ BIMSTEC યુથ સમિટનો શુભારંભ કરાવ્યો...
🙏 ગુજરાત માંથી ક્રર્કવૃત્ત પસાર થતાં જિલ્લા 🙏

ગુજરાતનાં ઉત્તર ભાગ માંથી પસાર થાય છે
કુલ 6 જિલ્લા માંથી ક્રર્કવૃત્ત પસાર થાય છે.

👉 શોર્ટટ્રિક. :- ગામ કપાસા અ

1. ગ :- ગાંધીનગર
2. મ :- મહેસાણા
3. ક :- કચ્છ
4. પા :- પાટણ
5. સા :- સાબરકાંઠા
6. અ :- અરવલ્લી
5_6145708878970491938.pdf
756.2 KB
📌 STAFF NURSE ( TECHNICAL )

📌  EXAM DATE :- 09/02/2025
CGPSC PRE 2024 QP.pdf
4.9 MB
📌 CGPSC - PRELIMS PAPER

📌  EXAM DATE :- 09/02/2025
Gujarati Paper 📜🗞️.pdf
11.9 MB
📌 STAFF NURSE ( ગુજરાતી )

📌  EXAM DATE :- 09/02/2025