Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.27K photos
67 videos
2.08K files
400 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
RRB Group D frequently asked questions.pdf
606.2 KB
RRB group D frequently asked Questions
🔸કોલકાતાના નંદનમાં આંતરરાષ્ટ્રીય બાળ ફિલ્મ મહોત્સવની 11મી આવૃત્તિનું ઉદ્દઘાટન

🔸28 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં 30 દેશોની 116 ફિલ્મો બતાવાશે
👍1
5_6098115994176197293.pdf
872.9 KB
જામનગર મહાનગર પાલિકા ફાયર વિભાગમા વિવિધ સંવર્ગની જાહેરાત.
5_6100462583918106449.pdf
475 KB
Constable (GD) in Central Armed Police Forces (CAPFs), SSF, Rifleman (GD) in Assam Rifles and Sepoy in Narcotics Control Bureau Examination, 2025 – Information regarding City of Examination & Admission Certificat
વેબસંકુલના તમામ પેઈડ કોર્સ ફ્રી 🆓
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

2 દિવસ માટે - 26 & 27 જાન્યુઆરી દરમિયાન વેબસંકુલના તમામ પેઈડ કોર્સ તમે ફ્રી માં જોઈ શકશો.
વેબસંકુલ નો કોઈ પાસે paid કોર્સ હોય એ મને personal msg કરે..

Admin
VMC In Fire department various Post Vacancy.
👍2
SSC GD EXAM Status Out

https://ssc.gov.in/
👍3
CCE.. નવા પ્રશ્નો ચેલેન્જ થયા તે બાબતે આજનું હિયરિંગ
જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪, ‘‘પેટા હિસાબનીશ, સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ) અધિક્ષક” વર્ગ-૩ની મુખ્ય પરીક્ષાના કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત
#GSSSB

18th and 19th February
👍1
દેશમાં ટૂંક સમયમાં ડ્રાફ્ટ લીગલ મેટ્રોલોજી (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ) રૂલ્સ- 2024 હેઠળ 'વન નેશન વન ટાઈમ'નું અમલીકરણ થશે. જેનો મુખ્ય હેતુ સાતત્યપૂર્ણ સમય પ્રથાઓ માટે કાનૂની માળખું બનાવવાનો છે. જેથી IST નો ઉપયોગ કાનૂની, વહીવટી, વાણિજ્યિક અને સત્તાવાર દસ્તાવેજોમાં માન્ય સમય સંદર્ભ તરીકે કરી શકાય છે. આ સિવાય અન્ય કોઈપણ સમયના ધોરણો અપનાવવા પર પ્રતિબંધ રહેશે. આ પ્રણાલી વિકસાવવા માટે ISROની પણ મદદ લેવામાં આવી રહી છે. One Nation One Time, Indian Standard Time, Legal Metrology
Air-Force-Agniveer-Intake-01_2026-Notification.pdf
989.6 KB
Air Force Agniveer Intake 01/2026 Online Form Last Date Extended.
🔸'ગેમ ચેન્જર' જસપ્રીત બુમરાહને ICC "મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2024"નો મળ્યો એવોર્ડ

🔸બુમરાહે 71 વિકેટ લીધી, જે 2024માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છે

Jasprit Bumrah becomes the first Indian pacer in history to win the ICC Test Cricketer Of The Year award. 🔥🇮🇳
👍2
RA SA Rejection List.pdf
2.5 MB
List of Reject Applications
👉🏻Advt. No. 226/202324 - Research Assistant And Statistical Assistant