Maru_Gujarat_Official_®
2.15K subscribers
2.19K photos
67 videos
2.05K files
390 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
INCC-10012025.pdf
176.5 KB
આવતીકાલની સામાન્ય અભ્યાસની પરીક્ષા માટે જાહેરાત ક્રમ 18,19,20,22,23,30,31, 32/2024-25માંથી જે ઉમેદવારે એક કરતાં વધુ જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ હોય તે ઉમેદવારે તે જાહેરાતના કોલલેટર અને બાંહેધરીપત્રક પરીક્ષાખંડમાં આપવાની સૂચના માટે લિંક પર ક્લિક કરે.
રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day)
12 Jan 2025
Saijpur bogha AH

200 માંથી 138 પાસ

1st round 4:11 start
6 vage Exit
Ahmedabad srpf ground -2
12/01/2025


1st round 4:10:30 a start
2nd round 4:45 a start
12 january 25
mahesana
5 vage entry
5-38 first run
108 pass
staff full motivation
no drinking water available in groud

police staff working very fast but result timing was slow
પેહલો રાઉન્ડ મહેસાણા 5.37 એ ચાલુ 200 માંથી 108 pass
ગ્રાઉન્ડ સારું સ્ટાફ નો ફૂલ સ્પોર્ટ
છાતી હાઇટ normly માપે
13 રાઉન્ડ છે
Bharuch
1 st batch 97 pass
Krishnanagar Ahmedabad
First round 4.10...
final exit 5.35.,.
138/200 pass
Music vage che....
Staff gjb motivate kare che....
Surat Vaav Grund 4:30 dodvya hta...grund Complit chhe..staap pan bov j..3 :00 Vagye Entry aapi hti....200 mathi 88 jan pass..1 st slot ma....
૧૨/૧
હિંમતનગરના ગ્રાઉન્ડમાં વહેલા તે પહેલા ધોરણે છોકરાઓને લેવામાં આવે છે.

સવારે 8:00 વાગ્યાના ટાઈમવાળા પણ 5:30 દોડી ગયા હતા

પ્રથમ રાઉન્ડ ૫:૫૦ ચાલુ થયો હતો 100 જણા પાસ હતા
બીજા રાઉન્ડમાં : 200 માંથી 60

ત્રીજા રાઉન્ડમાં : 200 માંથી 40 થી ૫૦ અંદાજીત

સ્ટાફ ખુબ જ સપોર્ટ કરે છે ચેસ્ટમાં પણ ચલાવી લે છે

ગ્રાઉન્ડ ઉપર મ્યુઝિક પણ ચાલુ હોય છે મજા આવશે
Kheda
4th shift time 8:12 start
128 mathi 19 pass thaya
Ground saro che pan vela running karvi..
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં રચાયેલી 9 મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ, વહીવટદાર કલેક્ટરશ્રીઓ તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે એક દિવસીય કાર્યશાળા યોજાઈ..

રાજ્યના ઇતિહાસમાં એક સાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે : મુખ્યમંત્રીશ્રી

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ નવી રચાયેલી દરેક મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વૃદ્ધિ અને સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કાર્યો માટે ₹20 કરોડની ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી પણ આપી હતી..