Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.2K photos
67 videos
2.05K files
393 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
રાજ્ય વેરા નિરીક્ષક પ્રાથમિક કસોટી પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા મેળવવાની કાર્યવાહી આવનાર ચાર દિવસમાં શરૂ કરવામાં આવશે
પોલીસ ભરતીની દોડમાં ફેલ થતા યુવકે જિંદગી ટૂંકાવી
બવ સિરિયસ સરકારી ભરતી માટે થવાનું જ નહિ જે થાઈ તે બાકી ઘણું છે લાઈફમાં આના સિવાય પણ
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ...
11 થી 14 જાન્યુઆરી, 2025

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દહસ્તે ઉદ્ઘાટન..

તારીખ: 11 જાન્યુઆરી, 2025
સ્થળ: વલ્લભસદન, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ
“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત જાન્યુઆરી - ૨૦૨૫ માસના ઘઉં અને ચોખાના વિનામૂલ્યે વિતરણની જાણકારી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે પ્રવાસન તથા સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરા, 11 દેશોના પ્રતિનિધિઓ તથા વિશ્વભરમાંથી આવેલા પતંગરસિકો સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025’નો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી શુભારંભ…

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉતરાયણના તહેવારને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવીને પ્રવાસન સાથે આ પર્વને જોડ્યો છે. ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ચૂકેલા આ પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી “લોકલ ફોર વોકલ અભિયાન”ને વેગ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે ગુજરાત દેશ-વિદેશનું કાઇટ મેન્યુફેક્ચરિંગ હબ બન્યુ છે.

ઉત્તરાયણના આ પર્વ પર જીવદયાની ભાવના સાથે રાજ્યના દરેક નાગરિકોને સાવચેતી અને કાળજી રાખવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
dec24res.pdf
102 KB
Gset 2024 result