બવ સિરિયસ સરકારી ભરતી માટે થવાનું જ નહિ જે થાઈ તે બાકી ઘણું છે લાઈફમાં આના સિવાય પણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે પ્રવાસન તથા સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરા, 11 દેશોના પ્રતિનિધિઓ તથા વિશ્વભરમાંથી આવેલા પતંગરસિકો સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025’નો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી શુભારંભ…
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉતરાયણના તહેવારને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવીને પ્રવાસન સાથે આ પર્વને જોડ્યો છે. ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ચૂકેલા આ પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી “લોકલ ફોર વોકલ અભિયાન”ને વેગ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે ગુજરાત દેશ-વિદેશનું કાઇટ મેન્યુફેક્ચરિંગ હબ બન્યુ છે.
ઉત્તરાયણના આ પર્વ પર જીવદયાની ભાવના સાથે રાજ્યના દરેક નાગરિકોને સાવચેતી અને કાળજી રાખવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

INCC-10012025.pdf
176.5 KB
આવતીકાલની સામાન્ય અભ્યાસની પરીક્ષા માટે જાહેરાત ક્રમ 18,19,20,22,23,30,31, 32/2024-25માંથી જે ઉમેદવારે એક કરતાં વધુ જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ હોય તે ઉમેદવારે તે જાહેરાતના કોલલેટર અને બાંહેધરીપત્રક પરીક્ષાખંડમાં આપવાની સૂચના માટે લિંક પર ક્લિક કરે.