Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.27K photos
67 videos
2.08K files
402 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day)
12 Jan 2025
Saijpur bogha AH

200 માંથી 138 પાસ

1st round 4:11 start
6 vage Exit
Ahmedabad srpf ground -2
12/01/2025


1st round 4:10:30 a start
2nd round 4:45 a start
12 january 25
mahesana
5 vage entry
5-38 first run
108 pass
staff full motivation
no drinking water available in groud

police staff working very fast but result timing was slow
પેહલો રાઉન્ડ મહેસાણા 5.37 એ ચાલુ 200 માંથી 108 pass
ગ્રાઉન્ડ સારું સ્ટાફ નો ફૂલ સ્પોર્ટ
છાતી હાઇટ normly માપે
13 રાઉન્ડ છે
Bharuch
1 st batch 97 pass
Krishnanagar Ahmedabad
First round 4.10...
final exit 5.35.,.
138/200 pass
Music vage che....
Staff gjb motivate kare che....
Surat Vaav Grund 4:30 dodvya hta...grund Complit chhe..staap pan bov j..3 :00 Vagye Entry aapi hti....200 mathi 88 jan pass..1 st slot ma....
૧૨/૧
હિંમતનગરના ગ્રાઉન્ડમાં વહેલા તે પહેલા ધોરણે છોકરાઓને લેવામાં આવે છે.

સવારે 8:00 વાગ્યાના ટાઈમવાળા પણ 5:30 દોડી ગયા હતા

પ્રથમ રાઉન્ડ ૫:૫૦ ચાલુ થયો હતો 100 જણા પાસ હતા
બીજા રાઉન્ડમાં : 200 માંથી 60

ત્રીજા રાઉન્ડમાં : 200 માંથી 40 થી ૫૦ અંદાજીત

સ્ટાફ ખુબ જ સપોર્ટ કરે છે ચેસ્ટમાં પણ ચલાવી લે છે

ગ્રાઉન્ડ ઉપર મ્યુઝિક પણ ચાલુ હોય છે મજા આવશે
Kheda
4th shift time 8:12 start
128 mathi 19 pass thaya
Ground saro che pan vela running karvi..
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં રચાયેલી 9 મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ, વહીવટદાર કલેક્ટરશ્રીઓ તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે એક દિવસીય કાર્યશાળા યોજાઈ..

રાજ્યના ઇતિહાસમાં એક સાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે : મુખ્યમંત્રીશ્રી

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ નવી રચાયેલી દરેક મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વૃદ્ધિ અને સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કાર્યો માટે ₹20 કરોડની ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી પણ આપી હતી..
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે આયોજિત 28મી 'ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટુર્નામેન્ટ 2024-25'ના સમાપન સમારોહમાં પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય તેમજ અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા...

મુખ્યમંત્રીશ્રીએ વિવિધ શ્રેણીમાં વિજેતા બનેલા પોલીસ દળના જવાનો અને વિભાગોને પુરસ્કૃત કરી સન્માનિત કર્યા...