Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.22K photos
67 videos
2.06K files
395 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
इतिहास जिनके बुरे होते हैं ख्वाब उनके ही पुरे होते हैं
જૂનાગઢ 6:00 વાગે દોડાવ્યા 200 માંથી 120 થી વધુ વિદ્યાર્થીઓ પાસ
Aaje Sejapur bhogha srp ground staff full support hato and first round 5.22 start thayo to lagbhag 150 Candidate pass.
Rajkot mavdi ground

Ground bau best che
Aapde je regular practice kriye che ena krta to bau j saras ground che
Staff bau supportive che
Motivate kre che staff bau j
Vdhare tnsn levani jrur nthi bs santi thi jetli practice kri hoi ee prmane Dodi jau to pn timing aavi jase
Running thoda modu start kre che
મહેસાણા બીજા round માં 200 mathi 83 pass
સ્ટાફ Bau saro સપોર્ટ કરે છે..
હિંમતનગર પહેલો રાઉન્ડ માં 200 માંથી 98 પાસ , સ્ટાફ સારો છે સપોર્ટ કરે છે
કૃષ્ણનગર ર બોઘા ખૂબ સરસ 5.25 ગ્રાઉન્ડ ચાલુ ..પાણી અને વ્યસ્થા ખૂબ સારી ..130 વધુ પાસ 200 ....
ઊંચાઈ અને ચેસ્ટ ખૂબ normally માપે....
ગ્રાઉન્ડ મસ્ત ધૂળ માટી ઉડતી નહિ ..ખુલા પગે ચાલે ...
👍2
1) 15 માં રાષ્ટ્રપતિ :- દ્રોપદી મુર્મુ
2) ૧૪ મા ઉપરાષ્ટ્રપતિ :- જગદીપ ધનખર
3) 51 માંમુખ્ય ન્યાયાધીશ :- સંજીવ ખન્ના
4) 16 માંએટર્ની જનરલ :- આર, વૈકટરામાણી
5) 11 મુખ્ય ચુંટણી કમિશનર :- રાજીવ કુમાર
6) 14 માંપ્રધાનમંત્રી :- નરેન્દ્ર મોદી
7) સેબી ની પ્રથમ મહિલા અધ્યક્ષ:- માધવી પુરી બુચ
8) RBI ના 26th ગવર્નર :- સંજય મલ્હોત્રા
9) BCCI ના હાલના અધ્યક્ષ :- રોજર બિની
10) હાલના સોલીસીટર જનરલ :- તુષાર મહેતા
11) નીતિ આયોગ અધ્યક્ષ :- નરેન્દ્ર મોદી
12) નીતિ આયોગ ઉપાધ્યક્ષ :- સુમન બેરી
13) નીતિ આયોગ CEO :- BVR સુબ્રમાલ્યમ
૧૪) રાજ્યસભાના સભાપતિ :- જગદીય ધનખર
15) રાજ્યસભાના ઉપસભાપતિ- હરિવંશ નારાયણ સીંઘ
16) લોકસભાના અધ્યક્ષ :- ઓમ બિરલા
17) લોકસભાના સેકેટરી જનરલ :- ઉત્પલ કુમાર સિંઘ
18) ICC ના ચેરમેન : જય શાહ
19) UPSC ના હાલના અધ્યક્ષ : - પ્રિતી સુડાન
20) ૧૫ મા CAG :- કે, સંજયમૂતિ
21) DRDO ના અધ્યક્ષ:- સમીર વી કામત
22)વર્લ્ડ બેંકના અધ્યક્ષ:- અજય બાંગા
23) SBI ના ચેરમેન :- ચેલ્લા શ્રીનીવાસુલુશેઢી
24) 28th CGA :- S.S. દુબે દુ
25) આંતર્રાષ્ટ્રીય હોકી સંઘ ના અધ્યક્ષ:- તૈયબ ઇકરામ
26) ભારતીય મહિલા હોકી ટીમના કોચ :- હરેન્દ્ર સિંહ
27) ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના કોચ ?- ગોતમ ગંભીર
28) ઈન્ડિ યન આર્માચિફ 8- ૩૦th- ઉપેન્દ્ર ત્રિવેદી
29) ઈન્ડિ યન નેવી ચિફ :- 26th- દિનેશ ત્રિપાઠી
30) ચિફ ઑફ ધ એર સ્ટાફ?- 28 અમનપ્રિત સિંહ
31) CRPF ના ડાયરેક્ટર જનરલ :- વિતુલ કુમાર
32) CISF ના ડાયરેક્ટર જનરલ :- રાજવિંદરસિંઘ ભટ્ટી
33) ITBP ના ડાયરેક્ટર જનરલ : - રાહુલ રસગોત્રા
34) BSF ના ડાયરેક્ટર જનરલ : - દલજીતસિંઘ ચૌધરી
35) આસામ રાયફલના ડાયરેકટર જનરલ :- વિકાસ લેખર
36) સશસ્ત્ર સીમા બલના ડાયરેકટર જનરલ:- અભિત મૌહા
37) ISRO ના ચેરમેન:- 11th ડૉ. વી નારાયણ (14 january)
38) DRDO ના ચેરમેન - સમીર વી કામત
39) BARC ના ચેરમેન :- વિવેક ભાસીન
42) NAFED ના ચેરમેન :- જેઠાભાઈ આહીર
43) SSC ના ચેરમેન :- એસ ગોપાલકિષ્ણન
44) પેરા ઓલમ્પિ ક કમિટી ઑફ ઈન્ડિ યાના અધ્યક્ષ:- દેવેન્દ્ર જમંજરીયા
45) પ્રથમ મહિલા વાઈસ ચાન્સેલર AMU - નમા ખાતુન
46) ગુજરાત મુખ્યમંત્રી:- 17th - ભૂપેન્દ્ર પટેલટે
47) ગુજરાત રાજ્યપાલ :- 19th આચાર્યદેવવ્રત
48) ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર :- સુભાષ સોની
49) ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ:- શંકરભાઈ ચૌઘરી
50) ગુજરાતના વિધાનસભાના ઉપાધ્યક્ષ :- જૈઠાભાઈ ભરવાડ
51) 18 મી લોકસભાના પ્રોટેમટે સ્પિ કર :- ભાતૃહરિ મહેતાબ
52) 16 મા નાણાપંચના અધ્યક્ષ:- અરવિંદ પનગરીયા
53) કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) ના હાલના નવા ચેરમેન:- રવી અગ્રવાલ
54) રાષ્ટ્રીય મહિલા આયોગ હાલના અધ્યક્ષ:- (NCW) -વિજયા કિશોર રહાટકર
55) ભારત ના હાલના નાણાંસચિવ:- તુહિન કાંત પાંડે
56) ભારત ના નવા રક્ષા સચિવ :- રાજેશ કુમાર સીંહ
57)ભારતના હાલના લોકપાલ :- અજય માનિકરાવ - ખાનવિલકર
58) 16 મા નાણાપંચના સચીવ :- રૂત્વીક રજન પાડે
59) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ (NHRC)?- વિ રામસુબ્રમણ્યમ
60) હાલના CDS - ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ:- 2nd અનિલ ચૌહાણ
61) પ્રથમ CDS :- જનરલ બિપિન રાવત
62) નેશનલ સિક્યોરીટી ડિપોજીટરી લિમીટેડટે - NSDL હાલ ના MD અને CEO:- વિજય ચંડોક
63) ભારતીય તટરક્ષક બલ ના મહાનિર્દેશક :- પરમેશ શિવમણી,
64) ભારતના રેવન્યુડિપાર્ટમેન્ટના નવા સેક્રેટરી :- અરુનીશ ચાવલા
65) BSC ના હાલના અધ્યક્ષ - રાહુલ સિંહ
👍2
Mamlatdar Transfer & Promotion Order-09 Jan 25 (1).pdf
1.3 MB
Mamlatdar Transfer & Promotion Order-09 Jan 25 (1).pdf
🔰હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન પાંચ સ્થાન નીચે આવ્યું છે,

🔰જે હવે 80મા સ્થાનેથી નીચે 85મા ક્રમે છે.

🔰ઇન્ડેક્સ વિશ્વભરના સ્થળોની વિઝા-મુક્ત ઍક્સેસના આધારે પાસપોર્ટને રેન્ક આપે છે. સિંગાપોરે ટોચનું સ્થાન પાછું મેળવ્યું છે, તેના પાસપોર્ટ 227 માંથી 195 સ્થળોએ વિઝા-મુક્ત ઍક્સેસ આપે છે.
વડોદરા મહાનગરપાલિકા

વર્ગ 1-3 મા કુલ 831 ભરતી
525 રેવન્યુ કલાર્ક
300 જુનિયર કલાર્ક (1-2 મહિનામા )
66 ઈજનેર (3 મહિનામા)

આ સિવાય
ચીફ ફાયર ઓફિસર
TDO
સીટી એન્જીનીયર
પાર્ક and ગાર્ડન ડાયરેક્ટર


80 હેલ્થ વેલનેસ સેન્ટરમા
62 મેડિકલ ઓફિસર
72 MPHW
72 નર્સ
70 પ્યુન
70 સિક્યુરિટી ગાર્ડ
વિકસિત ભારત માટે સૌની ભાગીદારીને માન, મહિલા સશક્તિકરણને મળી રહ્યું છે સન્માન...