Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.22K photos
67 videos
2.06K files
395 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
INC-36-2024-25.pdf
618.6 KB
Important Notice Regarding Submission of Consent and Consent Deposit for Advt No. 36/2024-25 Assistant Engineer (Mechanical), Class-2 Narmada Water Resources , Water Supply and Kalpsar Department
Out Source (1).pdf
1.7 MB
આઉટસોર્સથી કલેકટર કચેરીઓના કારકુનની ભરતી કરવાનો નિર્ણય મોકૂફ રાખવા બાબત
👨‍🎨 પીઠોરા ચિત્રકલા 👨‍🎨

🔸 પીઠોરા ચિત્રકલા મુખ્યત્વે ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળે છે.

🔸 પીઠોરો એ છોટાઉદેપુરના રાઠવા કોમના આદિવાસીઓના દેવ છે.

🔸 રાઠવા કોમના આદિવાસીઓ પીઠોરા ચિત્ર દ્વારા આદિવાસી સમાજના લોક જીવનની વિવિધ ઘટનાઓને રંગના માધ્યમથી રજૂ કરે છે.

🔸 પીઠોરા ચિત્રો વનવાસીઓની જીવન વ્યવસ્થાને આલેખતી એક ધાર્મિક કલાકૃતિ છે

🔸આ જ ચિત્રોને આલેખવાનું મુખ્ય કારણ ખેતીવાડીમાં વિકાસ, ઢોરઢાંખરની સુખાકારી તેમજ કુંવારી કન્યાઓનું માંગલ્ય સારુ રહે એ છે.

🔸 પીઠોરાના ભીંતચિત્રોનું કથાવસ્તુ લગ્નના ઉત્સવોનું છે.
👍3
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલર તરીકે ઉત્પલ જોશી ની નિમણૂક
5_6053118455039660785.pdf
289.3 KB
📌ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
👉જાહેરાત ક્રમાંક નંબર 236/202425 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ફાયરમેન-ક્મ-ડ્રાઇવર, વર્ગ-3 સંવર્ગની જગ્યાઓમાં વધારા અંગેની સુધારા જાહેરાત
આપણું ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત...

વડોદરા જિલ્લાના કડાછલા ગામના રાજેન્દ્રભાઈ પરમાર પંચસ્તરીય બાગાયતી પ્રાકૃતિક ખેતી જંગલ મોડેલ દ્વારા દેશી ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ કરી કોબીજ, મરચા, રીંગણ, સરગવા જેવા પાકોનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે...

પ્રાકૃતિક ખેતીથી અમારો ખર્ચ લગભગ 50 ટકા ઘટી જવાથી વળતર વધ્યું છે : રાજેન્દ્રભાઈ પરમાર
કરૂણા અભિયાન-2025

રાજ્યભરમાં 10થી 20 જાન્યુઆરી દરમિયાન ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર હાથ ધરવામાં આવશે...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવો તથા દેશ-વિદેશથી પધારેલ પાટીદાર સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શુભારંભ...

ઉદ્યોગો અને ઉદ્યોગ સાહસિકોને એક મંચ પર લાવતા ડિજિટલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ Sardar Patel International Business Organization (SPIBO)નું લૉન્ચિંગ તેમજ ‘GPBS-2026, USA’નું પ્રિ-લોન્ચિંગ...