વોકલ ફોર લોકલના મંત્ર સાથે અગ્રેસર ગુજરાત...
રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે અંદાજે ₹23 લાખના ખર્ચે 444 જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપવામાં આવી...
રાજ્યના માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી સંસ્થા દ્વારા પતંગ બનાવવા માટે શરૂ કરવામાં આવેલ કૌશલ્ય નિમાર્ણ તાલીમ વર્ગો "આત્મનિર્ભર ગુજરાત થકી વિકસિત ભારત"ની સંકલ્પનાને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે...

Day 2. રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨ , સૈજપુર બોઘા, કૃષ્ણનગર, અમદાવાદ.
સ્ટાફ બઉ સ્પોટ કરે છે .
પહેલી ટુકડી માં 200 સ્ટુડન્ટ દોડાવ્યા હતા જેમાંથી 150 જેવા પાસ થયા .
ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે.
મ્યુઝિક પાછળ થી ચાલુ કરે છે પણ વરે ઘડી બન થય જાય છે. running ટાઈમ ગમેતે લખેલો હોય વહેલા તે પહેલા દોડાવી નાખે છે
પહેલી ટુકડી 06: 08 મિનિટે દોડવાનું ચાલુ થય ગયુ હતુ .
આજની પ્રોસેસ ( ચિપ લગાવવી, ચેસ્ટ nmbr લગાવવો )બઉ ધીમી હતી .

👍4
Kheda 1st round 200 mathi 100 pass
Kheda 2nd round 200 mathi 56 pass
Kheda 2nd round 200 mathi 56 pass
Day 2. હિંમતનગર
ગ્રાઉન્ડ પહેલા કરતા વધારે સારું છે ..
સ્ટાફ બઉ સ્પોટ કરે છે .
પહેલી ટુકડી માં 200 સ્ટુડન્ટ દોડાવ્યા હતા જેમાંથી 100 જેવા પાસ થયા .
ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે.
. running ટાઈમ ગમેતે લખેલો હોય વહેલા તે પહેલા દોડાવી નાખે છે
પહેલી ટુકડી 06: 15 મિનિટે દોડવાનું ચાલુ થય ગયુ હતુ .
આજની પ્રોસેસ ( ચિપ લગાવવી, ચેસ્ટ nmbr લગાવવો ).

👍2
પોલીસ ભરતી બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી વેબસાઈટ.
ઉમેદવારો પોલીસ ભરતી અંગે મહત્વની જાહેરાતો અને વિગતોની સમગ્ર માહિતી ઓનલાઈન મેળવી શકશે.
Website : gprb.gujarat.gov.in

GSPC આસિસ્ટન્ટ મેનેજર Admit Card Out (call later)
https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=