WHOની માર્ગદર્શિકા મુજબ ધરમપુર ખાતે “સર્પ સંશોધન સંસ્થાન” કાર્યરત...
ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ અને સો-સ્કેલ્ડ વાયપર જેવા 300થી વધારે ઝેરી સર્પોનું સંવર્ધન...

👍1
રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદૃઢીકરણ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય...
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના કુલ 32 માર્ગો પર નવા મેજર-માઈનોર પૂલોના બાંધકામ માટે ₹778.74 કરોડ ફાળવવાની દરખાસ્તને મંજૂરી…
આગામી દિવસોમાં નાગરિકોને વધુ સલામત, સુરક્ષિત અને સુવિધાજનક રોડ નેટવર્ક મળવાથી યાતાયાત સરળ બનશે તેમજ ‘ઈઝ ઓફ લિવિંગ’માં પણ વૃદ્ધિ થશે…

માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત "વન્યજીવન-ગુજરાતના વન્ય પ્રાણીઓ" પુસ્તકનું વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે વિમોચન...
રાજ્યના વન વિભાગના સંકલનમાં રહીને તૈયાર કરાયેલ આ પુસ્તકમાં એશિયાટિક સિંહો, દિપડો, ઘુડખર, જરખ, રીંછ કાળિયાર, જેવા વન્ય પ્રાણીઓથી લઈને દરિયાઈ વિસ્તારમાં વિહરતી ગુજરાતનું ગૌરવ એવી ઈન્ડો પેસિફિક હમ્પબેક ડોલ્ફિન, વ્હેલ શાર્ક, બ્લુ વ્હેલ વગેરે દરિયાઈ પ્રાણીઓ સહિત ગુજરાતના વન્ય જીવન વિશેની સંપૂર્ણ માહિતીને સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે...

હેરિટેજ સિટી અમદાવાદના નામે વધુ એક સિદ્ધિ..!!
વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે અમદાવાદ ફ્લાવર શૉ એ જીત્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ...

આવતીકાલથી ગુજરાત પોલીસની શરૂ થઈ રહેલ દોડ માટે ગુજરાતના તમામ યોદ્ધાઓને હાર્દિક શુભેચ્છા...❤️
મનમાં જીતવાની આશા હોવી જોઈએ
નસીબ બદલાય કે ના બદલાય સમય ચોક્કસ બદલાય છે...

👍5
• પેલી બેન્ચJunagadh 200 mathi 94 pass .....
• બીજી બેનચ 200 માંથી 70 પાસ....
• ખેડામા 50% થી વધુ ફેલ થઈ રહ્યા છે....
• જામનગર ગ્રાઉન્ડમાં 200 વિદ્યાર્થીઓમાંથી 81 પાસ
( મળતી માહિતી મુજબ👍)

👍3
ડૉ. વી નારાયણન ISROના નવા વડા તરીકે નિયુક્ત
મંગળવારે જાહેર કરાયેલ એક સત્તાવાર સૂચના અનુસાર, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના આગામી અધ્યક્ષ તરીકે ડૉ. વી નારાયણનની નિમણૂક કરવામાં આવી છે.
તેઓ 14 જાન્યુઆરીએ વર્તમાન ISROના વડા ડૉ. એસ. સોમનાથનું સ્થાન લેશે.
ડૉ. વી નારાયણન હાલમાં લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC)ના ડિરેક્ટર છે.

👍2
Media is too big
VIEW IN TELEGRAM
08/01/2025 GODHRA POLICE RUNNING