Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.25K photos
67 videos
2.06K files
397 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
અમદાવાદ ગ્રાઉન્ડ બહેનો 750 બહેનોને બોલાવ્યા જેમાંથી 350 જેટલા આવ્યા
પહેલી બેચમાં 200 ને દોડાવ્યા એમાંથી 62 પાસ
👍1
13 રાઉન્ડના વેમ માં નો રેતા
જૂનાગઢ વાળા

12 રાઉન્ડ છે
👍6
જામનગર છેલા રાઉન્ડ માં ૯ વાગે કરાવ્યો તો ૨૦૦ માં થી ૪૫ પાસ
હિમતનગર ગ્રાઉન્ડ માં સવારે 5:15 એ ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા .. એમના મેનેજમેન્ટ ના લીધે ગ્રાઉન્ડ માં પ્રથમ શીફ્ટની દોડ 7:15 એ દોડ ચાલુ થઇ હતી જેના પરિણામે ૨૦૦ માંથી ૧૩૧ લોકો ફેલ .. અને મેનેજમેન્ટ ના અભાવ ના લીધે ઉમેદવારોને 10 થી 15 વખત ઊભા કર્યા અને પાછા બેસાડવામાં આવ્યા .. અધિકારીઓ પણ બઉ Strict હતા ..એના પછી 2nd શિફ્ટ ની રનીંગ 9:15 એ ચાલુ કરવામાં આવી હતી..

RB
*નડિયાદ ગ્રાઉન્ડ*

• ખુબ સરસ અને ખુલો ટ્રેક છે.

• ઠંડી થોડી છે એટલે સવારની પ્રેક્ટિસ રાખવી.

• રબર ની સુવિધા બધા ગ્રાઉન્ડ માં આપવામાં આવશે..

• નડિયાદ 13 રાઉન્ડનું ગ્રાઉન્ડ છે.

• સવારે time to time બધાનો વારો આવી જાય છે....
સૈજપુર બોઘા - અમદાવાદ

તા - ૦૮-૦૧-૨૦૨૪
પ્રથમ દિવસ

- ૧૨ રાઉન્ડ છે
- સ્ટાફ બઉજ સપોર્ટ કરે છે
- ૭૦૦ બોલાવેલા તેમાંથી ૪૭૦ હાજર રહ્યા
- પ્રથમ રાઉન્ડમાં ૨૦૦ માંથી ૧૨૫ જેવા પાસ થયા
- બીજા રાઉન્ડમાં ૨૦૦ માંથી ૧૦૫ જેવા પાસ
- ત્રીજા રાઉન્ડમાં ૭૦ માં થી ૧૪ પાસ
- જે લોકો પ્રેક્ટિસ કરે છે તેમને વાંધો નથી આવતો.
- ગ્રાઉન્ડ ૫:૩૦ આસપાસ ચાલુ થઈ જાય છે
- જો બુટ પહેરીને ટાઈમ આવતો હોય તો ખુલ્લા પગે દોડવાની જરૂર નથી ( ક્યાંક નાની કાંકરી હોય છે)
- મોજા પહેરીને દોડી શકાય
👍8
જૂનાગઢ ગ્રાઉન્ડ....

• વહેલા જાવ તો પણ વારો આવતો જાય છે.

• એક સાથે 200 ને દોડાવે છે.

• ગ્રાઉન્ડ માં રહેવાની વ્યવસ્થા છે (જમવાનું જાતે ગોતવાનું )

• 2 ઘડિયાલ ની સુવિધા છે  ( કાંટા ઘડિયાલ તમે લઇ જઈ શકો )

• જૂનાગઢ : 12 રાઉન્ડ છે (13 નઈ )

અને ખુલા પગે દોડવામાં અઘરું પડે એવુ છે કડક છે.

આજે 8 તારીખે માત્ર 2 રાઉન્ડ જ દોડ્યા...
વિધાર્થીની સંખ્યા ઓછી હતી (ગેર હાજર )
6
5_6336610631860359501 (2).pdf
750.1 KB
રોજગાર સમાચાર
Army-SSC-Tech-Notification-7-Jan-2025.pdf
475.8 KB
Indian Army SSC Tech Entry 381 Posts Notification and Online Form
ભરૂ ચ ગ્રાઉન્ડ રિપોર્ટ

700 લોકો આવ્યા હતા

250 રનિંગ પાસ..🏃‍♂️

90 ફાઇનલ પાસ થયા
અનુભવના_ઓરડેથી - ઉમેદવાર દ્વારા

*૮/૧/૨૦૨૫ - ભરૂચ*
૧૩ રાઉન્ડ

કુલ ૭૦૦ ઉમેદવારો ને બોલાવ્યા હતા
જેમાં ૨૮૧ ઉમેદવારો હાજર રહ્યા

૨૦૦ ના સ્લોટ માં ૭૦
૮૧ ના સ્લોટ માં ૨૦ પાસ થાય...

૨ સ્લોટ માં રનિંગ હતું... તો પણ ૭-૮ સમય વાળા ને ૮:૫૦ એ રનિંગ શરૂ થયું

સર્વર ડાઉન હોવાના લીધે , એજન્સી ની ગોકળ ગાય જેવી ગતિ ના લીધે ૧૨:૦૦ વાગ્યે ગ્રાઉન્ડ માંથી બહાર નીકળ્યા....

પોલીસ અધિકારીઓ નો સ્ટાફ સારો ઉત્સાહ ભરનારો હતો.....
👍3
GPSC update
પોલીસ ભરતી ના ઉમેદવારો માટે પંચમહાલ પોલીસ દ્વારા પોલીસ મુખ્ય મથક ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પંચમહાલ પોલીસ નો ખુબ ખુબ આભાર
👍2
SY-102-202425.pdf
11.6 MB
Syllabus of RO 102/202425
ઉમંગના આકાશમાં ખુશીઓની ઉડાન ભરવા થઈ જાઓ તૈયાર...🪁

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે 11 જાન્યુઆરીએ અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો થશે પ્રારંભ...
👍1
કરુણા અભિયાન- 2025...

પક્ષીઓને બચાવવા આપણે આટલું કરીએ...