Maru_Gujarat_Official_®
2.13K subscribers
2.31K photos
68 videos
2.1K files
413 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
કૃષિ યુનિવર્સિટી Update
Notice_of_DPCE_2025.pdf
3.7 MB
SSC New Update:

Constable (Executive) Male and Female in Delhi Police Examination, 2025

Total Vacancies : 7565
5_6240043433285655391.pdf
289.1 KB
હાઈકોર્ટ બેલિફ રિઝલ્ટ
1
Gr_8806_23092025_N.pdf
4.6 MB
📌 નાયબ મામલતદાર સંવર્ગનું સંખ્યાબળ નક્કી કરવા બાબતનો પરિપત્ર.
PR Cabinet New 17 Taluka Decision.pdf
602.5 KB
ગુજરાત રાજ્યમાં ૧૭ તાલુકાઓની રચનાને રાજ્યમંત્રીમંડલની મંજૂરી રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે ૨૬૫ થશે.
મહેસુલી તલાટીની મુખ્ય પરીક્ષાનું આયોજન 14, 15, 16 ઓક્ટોબરના રોજ થશે.
949_1_1_JC_5th_Waiting_List_Dist_Allotment_23-9-25.pdf
618.2 KB
ADVT NO.12/202122 Junior Clerk 5th Additional Final Select List-District Allotment List (5th Waiting List)-
5th Additional Final Select List-District Allotment List (5th Waiting List)
950_1_1_JC_Reshuffle_23-09-2025-1 (1).pdf
609.5 KB
ADVT NO.12/202122 Junior Clerk Reshuffling District Allotment List-
Reshuffling District Allotment List
Notice_of_DPHCT_2025.pdf
3.9 MB
SSC New Update:

Notice of Head Constable {Assistant Wireless Operator (AWO)/Tele-Printer Operator (TPO)} in Delhi Police Examination, 2025
Notice_of_DPCD_2025.pdf
3.5 MB
SSC New Update:

Notice of Constable (Driver) Male in Delhi Police Examination, 2025
5_6244679807532014548.pdf
499.9 KB
HC ASSISTANT WAITING LIST OPERATED
📌ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન મુજબ, હવેથી બનાસકાંઠા અને વાવ-થરાદ એમ બે અલગ જિલ્લા અસ્તિત્વમાં આવશે. નવા જિલ્લાઓની રચનાથી નાગરિકોને સરકારી સેવાઓ વધુ સરળતાથી અને ઝડપથી મળી રહેશે.

📌વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર જ રહેશે. બનાસકાંઠા જિલ્લામાં હવે નવા રચાયેલા હડાદ અને ઓગડ સહિત કુલ 10 તાલુકાઓનો સમાવેશ કરાયો છે. જે મુજબ, બનાસકાંઠામાં હવે પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા, ઓગડ અને હડાદ તાલુકાનો સમાવેશ થાય છે.

📌બનાસકાંઠામાંથી અલગ પડીને બનેલા નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. આ નવા જિલ્લામાં વાવ, થરાદ, સુઈગામ, દિયોદર, ભાભર, લાખણી, રાહ અને ધરણીધર એમ કુલ 8 તાલુકાનો સમાવેશ કરાયો છે.
2
ViewFile.pdf
2.9 MB
📌 જાહેરાત ક્રમાંક:૨૯૦/૨૦૨૪૨૫, જુનિયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર
5_6246637346251348512.pdf
10.2 KB
HC BAILIFF FAK

FINAL ANSWER KEY - PROCESS SERVER/BAILIFF STAGE II EXAM HELD ON 18.05.2025