Maru_Gujarat_Official_®
2.15K subscribers
2.15K photos
67 videos
2.04K files
384 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
લગભગ ૨૦ વર્ષથી લકવાગ્રસ્ત ઓડ્રે ક્રુઝ ન્યુરાલિંક ચિપની મદદથી કમ્પ્યુટરને નિયંત્રિત કરનારી પ્રથમ મહિલા બની છે. ન્યુરાલિંક ચિપ એક નવી ટેકનોલોજી છે, જે મગજ ચિપ દ્વારા માનવ મગજને કમ્પ્યુટર સાથે જોડે છે. આ ચિપ એલોન મસ્કની કંપની ન્યુરાલિંક દ્વારા વિકસાવવામાં આવી છે. આ ચિપ પાતળા ઈલેક્ટ્રોડથી બનેલી છે. જે મગજની ૧૦૦૦ થી વધુ ન્યુરલ પ્રવૃત્તિઓ વાંચી શકે છે. આ માઇક્રોચિપ સર્જરી દ્વારા ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે અને મગજના ચેતાઓ સાથે જોડાય છે. તેની મદદથી, વ્યક્તિ ફક્ત વિચારીને કમ્પ્યુટર અથવા મશીનને નિયંત્રિત કરી શકે છે.
રશિયામાં શક્તિશાળી ભૂકંપ

8.7 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

રશિયાના કામચટકામાં આવ્યો ભૂકંપ

પ્રશાંત મહાસાગરના સુનામીની ચેતવણી જારી કરાઈ
રાજેન્દ્ર ચોલ પ્રથમની 1000મી વર્ષગાંઠની ઉજવણી
ભારતીય નૌકા શક્તિને દક્ષિણપૂર્વ એશિયા સુધી લઈ જનાર અને ગંગૈકોંડા ચોલપુરમનું નિર્માણ કરનાર સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમના 1000 વર્ષની ઉજવણી.
ક્રાઈમ અને સેફ્ટી ઈન્ડેક્સ રિપોર્ટ 2025: દેશના સૌથી સલામત શહેરોમાં અમદાવાદ મોખરે…

25 હજાર કરતા પણ વધુ સીસીટીવી અને પ્રોએક્ટિવ પોલિસી થકી અમદાવાદ બન્યું સૌથી સુરક્ષિત શહેર…
લાયસન્સિંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા રાજ્યના વિવિધ કેન્દ્રો પર તા. 12/05/2025થી 15/05/2025 દરમિયાન લેવાયેલ ઈલેક્ટ્રીકલ સુપરવાઈઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ ખાતાની વેબસાઈટ https://ceiced.gujarat.gov.in/news/result-of-wireman-supervisor-examination-may-2025 પર મૂકવામાં આવેલ છે. તમામ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ CEICEDના પોર્ટલ પર LOGIN કરી એપ્લિકેશન સ્ટેટસમાં જઈ તા. 01/08/2025થી ડાઉનલોડ કરી શકશે…
Final Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ મૂકવામાં આવેલ છે. રદ કરેલ પ્રશ્ન દીઠ હાજર રહેલ તમામ ઉમેદવારોને ૧ (એક) ગુણ મળવાપાત્ર રહેશે.

લેખિત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોના ગુણ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
JUNIOR CLERK DV (1).pdf
43.3 MB
RMC JUNIOR CLERK DV LIST
RMC ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મેસેજ આવવાનું શરૂ થઈ ગયા છે
RRB NTPC Under Graduate CBT-01 City Intimation Out For 8 August

https://rrb.digialm.com//EForms/configuredHtml/2667/95125/login.html
SSC CHSL 2025 Total application form Received - 30.69 Lakh
(Based on RTI Reply)
Bank-of-Baroda-SO-Recruitment-2025-1.pdf
2.7 MB
Bank of Baroda SO Recruitment 2025: Apply for 330 Vacancies
SSC GD Admit Card 2025: Physical Test Date Out
Gujarat.pdf
37.3 KB
India Post GDS 6th Merit List 2025 OUT
#Result
લાયસન્સિંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા રાજ્યના વિવિધ કેન્દ્રો પર તા. 12/05/2025થી 15/05/2025 દરમિયાન લેવાયેલ ઈલેક્ટ્રીકલ સુપરવાઈઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ ખાતાની વેબસાઈટ https://ceiced.gujarat.gov.in/news/result-of-wireman-supervisor-examination-may-2025 પર મૂકવામાં આવેલ છે. તમામ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ CEICEDના પોર્ટલ પર LOGIN કરી એપ્લિકેશન સ્ટેટસમાં જઈ તા. 01/08/2025થી ડાઉનલોડ કરી શકશે…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય સરકારની 104 હેલ્થ હેલ્પલાઇનની સફળતા દર્શાવતી ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજર રહેશે...

રાજ્ય સરકારની 104 હેલ્થ હેલ્પલાઇનની સફળતા દર્શાવતી "CALL 104" ફિલ્મ તા. 31 જુલાઈએ અમદાવાદના મલ્ટિપ્લેક્સમાં રજૂ કરાશે; આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સહિત અન્ય મહાનુભાવો તેમજ ફિલ્મની સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહેશે...

104 હેલ્થ હેલ્પલાઇન દ્વારા રાજ્યમાં અત્યાર સુધી આપઘાત અંગેના 7 હજારથી વધુ કૉલ્સ પર પ્રતિસાદ આપવામાં આવ્યો...