LIST I - List of Female Candidates.pdf
5.6 MB
LIST I - List of Female Candidates.pdf
📌STI MAINS CALL LETTER UPDATE
https://gpsc-ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
https://gpsc-ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
#GPSRB
📌 પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા હાલ જેટલી પણ ૧૬ કેડરની દિવ્યાંગ ઉમેદવારોની ભરતી માટેનાં ફોર્મ ભરવામાં આવ્યાં છે તેની જૂના અભ્યાસક્રમ મુજબ જ એટલે કે Gujarat Panchayat Services (Class III) Recruitment (Examination) Rules, 2021 મુજબ જ પરીક્ષા લેવાશે એ બાબતની ઓફિશિયલ સૂચના…

📌કેન્દ્ર સરકારે ફાસ્ટેગને લઈને અત્યંત મહત્ત્વની જાહેરાત કરી છે. હવે રૂ. 3000માં ફાસ્ટેગનો વાર્ષિક પાસ બનાવી શકાશે. પ્રાઈવેટ અને નોન-કોમર્શિયલ વાહનો માટે તે માન્ય રહેશે, જે એક વર્ષમાં 200 વખત ટોલ પ્લાઝા ક્રોસ કરી શકશે. આ પાસ બનાવવાની સુવિધા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર મળશે. નોંધનીય છે કે, 15 ઓગસ્ટ 2025થી આ સુવિધા શરૂ થઈ જશે.
5_6242156063274047588.pdf
176.7 KB
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩(ગૃપ-A)ની ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં બાકી રહેલા ઉમેદવારોને તક આપવા બાબત
SBI PO update
Letter to Selected Probationary Officers :
https://sbi.co.in/web/careers/po-allotment-letter-2025
Letter to Selected Probationary Officers :
https://sbi.co.in/web/careers/po-allotment-letter-2025
RPF Constable Score Card 2025: Link Activated 05:00 pm
https://rrb.digialm.com/EForms/configuredHtml/33015/92912/login.html
https://rrb.digialm.com/EForms/configuredHtml/33015/92912/login.html
લોકરક્ષકની લેખિત પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઈટ https://gprb.gujarat.gov.in તથા https://lrdgujarat2021.in ઉપર આજરોજ સાંજે 4 વાગ્યાથી જાહેર કરવામાં આવશે...