Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.26K photos
67 videos
2.07K files
400 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
IBPS Clerk New Joinee Salary Slip
Joining 28-4-25
Adobe Scan 25-May-2025.pdf
6.9 MB
📌 UPSC CSAT
📌 GS ( ENGLISH LANGUAGE )
📌  EXAM DATE :- 25/05/2023
📌 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB) દ્વારા રેવન્યુ તલાટીની અરજીની શરૂઆત.

https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d
FAK-71-202425.pdf
113 KB
Final Answer Key of Advt No. 71/2024-25, Motor Vehicle Prosecutor, Class-2, Ports and Transport Department
RRB NTPC (Graduation Level) City Intimation Available From Tonight 00:00

Link - https://rrb.digialm.com/EForms/configuredHtml/33015/94346/login.html
1
SBI CLERK MAINS Result Update

Result.....Tomorrow or Day after Tomorrow

DV & LPT scheduled in last week of JUNE

Joining around 15 July


અત્યાર સુધીની અપડેટ ના આધારે અંદાજિત..
1
UPCOMING BANK EXAMS COUNTDOWN
#GSSSB
📌Various_Post_UPDATE
Maru_Gujarat_Official_®
Live from Today 10:00 PM https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 Check Here
RRB NTPC (Graduation Level) City Intimation Available

જેની એક્ઝામ 5 અને 6 તારીખ એ છે એને જ city information મળશે.
👍3
CCE GROUP B (MAINS EXAM) 2025 DATE OUT

Exam Date 8/6/2025
👍1
Union-Bank-Assistant-Manager-Exam-Date-Notice.pdf
316.9 KB
Union Bank Assistant Manager Admit Card 2025: Exam Date Out
DOC-20250527-WA0042 (1).pdf
3.9 MB
જા.ક્ર.:૨૧૯/૨૦૨૩૨૪-સ્ટરીલાઇઝર ટેક્નીશીયન, વર્ગ-૩ સંવર્ગની તા.૨૫/૦૫/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet
CCE Group A - ડોક્યુમેંટ વેરિફિકેશનમાં બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની નોટિસ
"પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં." - કવિ શ્રી હરીન્દ્ર દવે


ગુજરાતી કાવ્ય ક્ષેત્રે જેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે તેવા કવિ શ્રી હરીન્દ્ર દવેનો જન્મ કચ્છ જિલ્લાના ખંભરામાં થયો હતો. લેખક, નિબંધકાર, ગીતકાર તેમજ પત્રકાર તરીકે પોતાની બહુમૂલી સેવાઓ આપનાર કવિ શ્રી હરીન્દ્ર દવેના પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ "હયાતી"નું સંપાદન કવિ શ્રી સુરેશ દલાલ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રણય-મસ્તી, વેદના અને ખુમારીનાં સંવેદનોથી રસાયેલી તેમની કવિતાઓમાં પરંપરાની સાથે સાંપ્રતકાલીન સંધાન પણ જોવા મળે છે...
👍1