Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.29K photos
67 videos
2.08K files
406 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
5_6156935764568445963.pdf
306.9 KB
#GSSSB
📌 ટેક્નિકલ આસિસ્ટન્ટ વર્ગ -3 સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની સૂચના
5_6156935764568445971.pdf
351.4 KB
#GSSSB
જાહેરાત ક્રમાંક:૨૫૭/૨૦૨૪૨૫-વાયરમેન, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
305_202526,_લઘુ_ભૂસ્તરશાસ્ત્રી,_વર્ગ_૩_21_05_2025_જાહેરાત _વિગતવાર.pdf
1.5 MB
#GSSSB
305/202526, લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૩
વિગતવાર જાહેરાત
તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.


REVENUE TALATI 😅
4
પંચાયત સેવા પસંદગી મંડળની મોટી ભરતીની જાહેરાત.. 994 વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેસર ની 245 જગ્યાની થશે ભરતી.
રેવન્યુ તલાટીની જાહેરાત બાબતે
5_6161167260837745907.pdf
457.1 KB
Revenue talati syllabus and RR
Maru_Gujarat_Official_®
5_6161167260837745907.pdf
વાઘ આયો તો ખરા પણ છોતરા પાડી દીધા...

બિલાડી જેવી ફીલિંગ આવવા મંડી
સિલેબસ જોઈન 😒

હવે લાગે છે કમ બેક મારા છોકરા કરશે.. મારા થી આ ઘા સહન નહિ થાઈ 😅
💔4
અલગ અલગ અનેક પુસ્તકોને વાંચી..

ઘણા બધા વાર તહેવાર અને
પ્રસંગોને ત્યાગી..

નીકળ્યો હતો હું બનવાને રેવન્યુ  તલાટી..

કોરી રહી ગઈ
મારી રેવેન્યુ તલાટી પરીક્ષાની પાટી..

ખરેખર મારે બનવું હતું રેવેન્યુ તલાટી..


😐😐😐
👍4
છેવાડાના વિદ્યાર્થી 😂😭

મને લાગે ફોર્મ જ નહિ ભરે
લખશે ગુજરાત ✍🏻
પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત 😄

હવે છેવાડાના ગુજરાતી તો મહારાષ્ટ્ર અને રાજસ્થાનની સ્પર્ધાત્મક પરીક્ષા આપશે 🙈

રેવન્યુ તલાટી 🥹
રેવન્યુ તલાટી 💫
એક ઇન્ટરવ્યુ પણ રાખી દેવું હતું

એટલે પાસ તો ન થાત પણ

Upsc આપી હતી એવો ઘમંડ જીવનભર રહેત😄😢
💯4
Apply Last Date Today

Bank of Baroda Office Assistant Recruitment 2025: Apply for 500 Posts
ViewFile (4)-4.pdf
1.7 MB
Revenue Talati Detailed Advertisement

26/05/2025 થી ફોર્મ ભરી શકાશે.
મેઇન્સ નો ડર નથી એટલો તો ડિપોઝિટ જાય નહિ એનો છે..

આબરૂના થવાના છે

ઈલેક્શન મા ફોર્મ ભરી એવી ફીલિંગ આવાની ખરેખર

😂😂😂
રેવન્યુ તલાટી
RRB ALP Recruitment 2025: Correction Form Link Activate

https://www.rrbapply.gov.in/#/auth/home