મળવું હોય તો ગમે ત્યારે મળી જઈશું,
પણ મજા તો ત્યારે આવે કે જ્યારે
તમને પણ મારો ઇંતજાર હોય !!
આમા કવિ પાસે એક જ વધી છે
#રેવેન્યુ_તલાટી
પણ મજા તો ત્યારે આવે કે જ્યારે
તમને પણ મારો ઇંતજાર હોય !!
આમા કવિ પાસે એક જ વધી છે
#રેવેન્યુ_તલાટી
👍5
સાહેબ: લે આ ટાઈપ કરી નાખ 15 મિનિટ માં
ક્લાર્ક: સાહેબ ટાઈપિંગ તો નથી આવડતું
સાહેબ: તો શું આવડે છે?
ક્લાર્ક: તમારા સાસુંના પતિની એક ની એક દીકરીના માસી ની બેન તમારી શું થાય એ કહી શકું...🤣😁😂
#નવી_પરીક્ષા_પદ્ધતિ
ક્લાર્ક: સાહેબ ટાઈપિંગ તો નથી આવડતું
સાહેબ: તો શું આવડે છે?
ક્લાર્ક: તમારા સાસુંના પતિની એક ની એક દીકરીના માસી ની બેન તમારી શું થાય એ કહી શકું...🤣😁😂
#નવી_પરીક્ષા_પદ્ધતિ
🔥7
#GPSC
Important Notice Regarding Document Upload of Advt No. 29/2024-25, Assistant Manager, Class-3 (GSCSCL)
Important Notice Regarding Document Upload of Advt No. 29/2024-25, Assistant Manager, Class-3 (GSCSCL)
5_6156782408466176121.pdf
356.6 KB
UPSC Prelims Paper Answer Key Paper 1
SBI-Bank-PO-Mains-Result.pdf
42.2 KB
SBI Bank PO Mains Exam Result Out
5_6156935764568445929.pdf
690.2 KB
#GSSSB
જા.ક્ર. ૨૫૪/૨૦૨૪૨૫, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-૨, વર્ગ-૩ ની તા.૨૯/૦૪/૨૦૨૫ ના રોજ યોજાયેલ મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર-૧ ગુજરાતી : ભાષા પ્રભુત્વ અને કોમ્પ્યુટરની જાણકારી નું પ્રશ્નપત્ર
જા.ક્ર. ૨૫૪/૨૦૨૪૨૫, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-૨, વર્ગ-૩ ની તા.૨૯/૦૪/૨૦૨૫ ના રોજ યોજાયેલ મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર-૧ ગુજરાતી : ભાષા પ્રભુત્વ અને કોમ્પ્યુટરની જાણકારી નું પ્રશ્નપત્ર
5_6156935764568445963.pdf
306.9 KB
#GSSSB
📌 ટેક્નિકલ આસિસ્ટન્ટ વર્ગ -3 સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની સૂચના
📌 ટેક્નિકલ આસિસ્ટન્ટ વર્ગ -3 સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની સૂચના
5_6156935764568445971.pdf
351.4 KB
#GSSSB
જાહેરાત ક્રમાંક:૨૫૭/૨૦૨૪૨૫-વાયરમેન, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
જાહેરાત ક્રમાંક:૨૫૭/૨૦૨૪૨૫-વાયરમેન, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
#GPSC
Call Letter Out
AO, ACF, RFO
https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
Call Letter Out
AO, ACF, RFO
https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
5_6161167260837745907.pdf
457.1 KB
Revenue talati syllabus and RR
Maru_Gujarat_Official_®
5_6161167260837745907.pdf
વાઘ આયો તો ખરા પણ છોતરા પાડી દીધા...
બિલાડી જેવી ફીલિંગ આવવા મંડી
સિલેબસ જોઈન 😒
હવે લાગે છે કમ બેક મારા છોકરા કરશે.. મારા થી આ ઘા સહન નહિ થાઈ 😅
બિલાડી જેવી ફીલિંગ આવવા મંડી
સિલેબસ જોઈન 😒
હવે લાગે છે કમ બેક મારા છોકરા કરશે.. મારા થી આ ઘા સહન નહિ થાઈ 😅
💔4
અલગ અલગ અનેક પુસ્તકોને વાંચી..
ઘણા બધા વાર તહેવાર અને
પ્રસંગોને ત્યાગી..
નીકળ્યો હતો હું બનવાને રેવન્યુ તલાટી..
કોરી રહી ગઈ
મારી રેવેન્યુ તલાટી પરીક્ષાની પાટી..
ખરેખર મારે બનવું હતું રેવેન્યુ તલાટી..
😐😐😐
ઘણા બધા વાર તહેવાર અને
પ્રસંગોને ત્યાગી..
નીકળ્યો હતો હું બનવાને રેવન્યુ તલાટી..
કોરી રહી ગઈ
મારી રેવેન્યુ તલાટી પરીક્ષાની પાટી..
ખરેખર મારે બનવું હતું રેવેન્યુ તલાટી..
😐😐😐
👍4